Viral Video: લગ્નના મંડપમાં વરરાજાએ કન્યાને આવતા જોઇને એવી હરકત કરી કે, જોઇને લોકો દંગ થઇ ગયા, જુઓ વીડિયો
Viral Video: લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હનની માતા સહિત આસપાસ ઉભેલા લોકો વરરાજાની હરકતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
Viral Video: લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હનની માતા સહિત આસપાસ ઉભેલા લોકો વરરાજાની હરકતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
સોશિયલ મીડિયાની દુનિયા ઘણી અલગ છે, અહીં ક્યારે શું વાયરલ થશે તે કહી શકાય નહીં. સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો પણ વાયરલ થાય છે. ક્યારેક દુલ્હનની ફની એન્ટ્રીનો વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક વરરાજાની વિચિત્ર હરકતો. આવા જ એક લગ્ન સમારંભનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. જેમાં તમે વરરાજાની હરકતો પર વિશ્વાસ કરી શકશો નહીં. વરરાજાએ દુલ્હન સાથે કર્યું એવું કામ, જેને જોઈને તમે ભાગ્યે જ તમારું હસવાનું રોકી શકશો. આવો આપને જણાવીએ કે વર-કન્યાના વીડિયોમાં એવું શું છે, જેને જોઇને લોકો તેનું હસવાનું રોકી ન શક્યાં.
વીડિયોમાં શું છે ખાસ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો માત્ર થોડી સેકન્ડનો છે. જેમાં વરરાજા સ્ટેજ પર તેની દુલ્હનની રાહ જોઈને બેઠો હોય છે, ત્યારે જ દુલ્હન પ્રવેશ કરે છે. કન્યા સ્ટેજ તરફ ધીમે ધીમે ચાલે છે. કન્યાને જોઈને વરરાજા પણ ઊભો થઈને સીડી પાસે આવે છે. કન્યાનો હાથ પકડીને વરરાજા તેને સ્ટેજ પર બોલાવવા લાગે છે. આ દરમિયાન વરરાજા આવું કૃત્ય કરે છે, જેને જોઈને ત્યાં ઉભેલા લોકો ચોંકી જાય છે. વાસ્તવમાં, દુલ્હનનો હાથ પકડીને ઉભો રહેલો વર તેની કન્યાને એક ઝટકા સાથે ઉપર તરફ ખેંચે છે. જેના કારણે દુલ્હન સ્ટેજ પર જ પડી જાય છે. દુલ્હનની પાસે ઉભેલી તેની માતા પણ વરનું આ કૃત્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ.
">
વરરાજાની હરકતની મજા લઇ રહ્યાં છે લોકો
વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર ફની કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.