(Source: ECI/ABP News/ABP Majha)
સોશિયલ મીડિયા એક્સ પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે click here, જાણો કેમ ટ્રેન્ડમાં છે ક્લિક હિયર ?
હાલ સોશિયલ મીડિયા એકસ પર ક્લિક હિયર ટ્રેન્ડ થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ ક્લિક હિયર શું છે જાણીએ
આજકાલ, સોશિયલ મીડિયાના યુગમાં, ટ્રેન્ડ્સ ઘણી રીતે વાયરલ થતા રહે છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સમાં પણ દિલચશ્પી બની રહે છે. તાજેતરમાં ગયા શનિવારે (30 માર્ચ), X એક એક તસવીર ખૂબ વાયરલ થઇ હતી. આ તસવીરમાં વ્હાઇટ પૃષ્ઠ પર બોલ્ડ કાળા ફોન્ટથી બનાવવામાં આવી હતી. તે ત્રાંસી તીર જેવું હતું. ઘણા યુઝર્સ આ જોઇને ચોંકી ગયા હતા અને તેઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે? શું તમે એવા લોકોમાંથી એક છો, શુ આપ પણ આપની ટાઇમ લાઇન પર પોપ અપ થતી "અહીં ક્લિક કરો" click here’ વિશે જાણવા માંગો છો તો આ અહેવાલથી સમજીએ કે એક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી ક્લિક હિયર આખરે છે શું છે?
અહીં ક્લિક કરો એએક વિકલ્પ હતો જે યુઝર્સ પ્લેટફોર્મ પર અપલોડ કરેલા ફોટામાં ટેક્સ્ટ કૅપ્શન ઉમેરવામાં મદદ કરતું હતું. આ સુવિધા દૃષ્ટિહીન લોકોને ટેક્સ્ટ-ટુ-સ્પીચ રેકગ્નિશન અને બ્રેઇલ ભાષાની મદદથી છબીઓને સમજવામાં મદદ કરી શકે છે. Alt ટેક્સ્ટ સુવિધાના ભાગરૂપે ફોટો કૅપ્શન 420 શબ્દો સુધીના હોઈ શકે છે. 2016 માં X પર વૈકલ્પિક ટેક્સ્ટ સુવિધા રજૂ કરવામાં આવી હતી
— BJP (@BJP4India) March 30, 2024
રાજનૈતિક પાર્ટીનો ક્લિક ટ્રેન્ડમાં વધી રૂચી
સોશિયલ મીડિયા દિગ્ગજોને 8 વર્ષ પહેલા લોન્ચ દરમિયાન કહ્યું હતું કે,કે અમે દરેકને એ સુનિશ્ચિત કરવા માટે સક્ષમ કરી રહ્યા છીએ કે, ટ્વિટર પર શેર કરવામાં આવેલ સામગ્રી મહત્તમ દર્શકો સુધી પહોંચે." ઘણા લોકોએ પણ ટ્રેન્ડીંગ ‘ક્લિક અહીં’ પર પ્રતિક્રિયા આપી, જેમાં દેશના મુખ્ય પક્ષો અને નેતાઓ સામેલ હતા. આ દરમિયાન શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પોસ્ટ કર્યું. X કે અહીં ક્લિક કરો ઇમેજ આખરે શું છે. મારી ટાઇમ લાઇન તેનાથી ભરેલી છે.
What is the click here pic story.? My timeline is full of it!
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) March 30, 2024
On Twitter everyone is doing the "Click here" trend and on IG everyone is posting videos of ceiling fans on their Notes and I don't understand either 😭 someone pls explainnn
— Satshya T (@satshyaa) March 30, 2024
આ ઉપરાંત ભાજપ પણ આગામી લોકસભા ચૂંટણી પહેલા વાયરલ થઈ રહેલા ક્લિક અહી ટ્રેન્ડમાં જોડાઈ ગયું છે. પાર્ટીએ પોતાની પોસ્ટના ઓલ્ટ ટેક્સ્ટ સેક્શનમાં હિન્દીમાં ફરી એકવાર લખ્યું ફિર એકબાર મોદી સરકાર, બાદ AAPએ તેની ક્લિક અહીં પોસ્ટમાં 31 માર્ચ, રવિવારના રોજ યોજાનારી તેની મેગા રેલીનો મેસેજ મૂકાયો છે.
— AAP (@AamAadmiParty) March 30, 2024
-આમ આદમી પાર્ટી (AAP), તે દરમિયાન, તેની "અહીં ક્લિક કરો" પોસ્ટમાં, 31 માર્ચ, રવિવારના રોજ યોજાનારી તેની મેગા રેલી પર એક સંદેશ હતો જેમાં અન્ય કોઈ ટેક્સ્ટનું વર્ણન નથી.
"દેશને બચાવવા માટે 31 માર્ચે રામલીલા મેદાનમાં આવો," પાર્ટીએ દિલ્હીમાં પોસ્ટના ઓલ્ટ ટેક્સ્ટ વિભાગમાં લખ્યું.