શોધખોળ કરો

દેશમાં કોરોનાની રસી લોકો સુધી ક્યારે પહોંચશે? શું કરાયો મોટો દાવો?

વેક્સીન હજુ ક્યારે આવશે અને કેટલો સમય લાગશે, તેનો અત્યાર અંદાજ જ લગાવી શકાય છે , પરંતુ ભારત સરકારે રસી સફળ થતાં જ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થાની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નવી દિલ્લીઃ દેશ સહિત સમગ્ર દુનિયા હાલ કોરોના મહારમારી સામે લડી રહી છે અને આ બધાની વચ્ચે રસીને લઈને અનેક દાવાઓ થઈ રહ્યા છે. દેશમાં સ્વદેશી વેક્સીન બનાવવાના પ્રયાસની સાથે સાથે ભારતની નજર દુનિયાભરમાં ચાલી રહેલા પ્રયાસો પર પણ છે. જેમાંથી ઓક્સફર્ડ અને ચીનમાં વુહાન વેક્સીન મુદ્દે સૌથી આગળ છે અને તેમના પરિણામ ખૂબ સકારાત્મક આવ્યા છે. વેક્સીન હજુ ક્યારે આવશે અને કેટલો સમય લાગશે, તેનો અત્યાર અંદાજ જ લગાવી શકાય છે , પરંતુ ભારત સરકારે રસી સફળ થતાં જ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થાની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પોલે મંગળવારે જણાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ રહેશે કે, રસીનું પરીક્ષણ સફળ થતાં જ તેનું ઉત્પાદન અને રસીકરણનું કામ મોટા પાયે શરૂ કરવામાં આવે. ડો. પોલ પ્રમાણે ભારતની જનસંખ્યાને ધ્યાને રાખીને આ ખૂબ જ મોટું કામ હશે. કેમકે, આ રસી દેશના પ્રત્યેક નાગરિકને આપવી પડશે. સામાન્ય રીતે કોઈ ફણ રસી બાળકોને એક ખાસ ઉંમર સુધી અપાય છે. ડો. પોલે જણાવ્યું હતું કે, ઓક્સફર્મા ચાલી રહેલા રસીના પરીક્ષમમાં ભારતની વેક્સીન બનાવનારી સૌથી જૂની કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ પણ સામેલ છે. પરીક્ષણ સફળ થયા પછી તેના ઉત્પાદનને લઈને ઓક્સફર્ડ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટે કરાર કર્યા છે. પોલ પ્રમાણે સીરમ કંપની વેક્સીનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, જેવું રસીનું ઉત્પાદન શરૂ થશે અને ઉપલબ્ધ થવા લાગશે કે તરત તે લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી દેવાશે. ડો. પોલે ઉમેર્યુ ંહતું કે, અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે, રસની જરૂરિયાત કયા કયા લોકોને અને કેટલી માત્રામાં પડશે. ડો. પોલે કોરોના રસી લોકો સુધી પહોંચડવાના કામની તુલના દેશમાં થનારી ચૂંટણી સાથે કરી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં સરકાર એક-એક વ્યક્તિ સુધી પહોંચે છે. તેવી જ રીતે રસીકરણમાં પણ પહોંચશે. ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સીન તૈયાર થયા પછી તેને લોકો સુધી પહોંચાડવાની તૈયારી અંગે એક બેઠક પણ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઈરાનમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઈરાનમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget