શોધખોળ કરો

સાઈબિરિયામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ૨૧ના મોત, 3 ગૂમ

મોસ્કો: રશિયાના સાઈબિરિયામાં એક એમઆઈ-8 હેલિકોપ્ટર તૂટી પડતાં 21નાં મોત થયાં હતાં અને ત્રણ ગુમ થયા છે. હેલિકોપ્ટરમાં ચાલક દળના ત્રણ સભ્ય સહિત 25 લોકો સવાર હતા. તપાસ સમિતિના જણાવ્યા અનુસાર ફ્લાઈટ સેફ્ટી રેગ્યુલેશનના ઉલ્લંઘન અથવા કોઈ ટેકનિકલ ખામી કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. સત્તાવાળાઓએ આ દુર્ઘટનાની તપાસના આદેશ જારી કર્યા છે. સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરે સાઈબિરિયાના ક્રાન્સનોયાર્સ્કથી ઉડાન ભરી હતી. આ અકસ્માત નોવી ઉરેગો શહેરની બહારના વિસ્તારમાં ભારતીય સમય મુજબ રાત્રે 7.30થી 8.00 કલાક દરમિયાન થયો હતો. ઈમર્જન્સી મિનિસ્ટ્રીની પ્રાદેશિક શાખાએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર નોવી ઉરેગોથી 80 કિ.મી. દૂર તૂટી પડ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલ ત્રણને નોવી ઉરેગોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયામાં હુથી હુમલો: ભારતીયો માટે એલર્ટ જારી, હેલ્પલાઇન નંબર જાહેર

‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ

લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા

સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ

હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત

પેન્શનર્સ માટે મોટા સમાચાર: 58 વર્ષ પહેલાં નિવૃત્તિ લેનારાઓને કેટલું નુકસાન થશે?

ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા

Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો

બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?

માત્ર 3 દિવસમાં મળી જશે નવો GST નંબર, રજિસ્ટ્રેશનમાં થયા 5 મોટા ફેરફાર

Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ

Embed widget