શોધખોળ કરો

એક્ટ્રેસ પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવી રહેલા એક્ટરને પત્નીએ ઝડપ્યો અને......

મોહસિનની પત્ની ફાતિમા સોહેલે કહ્યું કે, તે ઘરેલુ હિંસાનો શિકાર થઇ છે

મુંબઈઃ પડદા પર હીરો બનતા અભિનેતા વાસ્તવિક જીવનમાં સાવ અલગ હોય છે. આ હકીકતને સાચી સાબિત કરતી એક ઘટનામાં પાકિસ્તાનના અભિનેતા, ગાયક અને મોડેલ મોહસિન અબ્બાસ હૈદર સામે તેની પત્નીએ ગંભીર આક્ષેપ કર્યા છે. મોહસિનની પત્ની ફાતિમા સોહેલે કહ્યું કે, તે ઘરેલુ હિંસાનો શિકાર થઇ છે. સોશિયલ મીડિયા પર ફાતિમાએ લખ્યું કે, 26 નવેમ્બર 2018ના રોજ મેં મારા પતિને તેની પ્રેમિકા અને એક્ટ્રેસ નજીશ જહાંગીર સાથે સેક્સ માણતાં રંગેહાથ ઝડપી લીધો હતો. એ વખતે હૈદરે માફી માંગવાના બદલે મને મારવાની શરૂઆત કરી અને ઢોરમાર માર્યો હતો. એ વખતે હું ગર્ભવતી હતી છતાં તેને દયા નહોતી આવી. ફાતિમાએ કહ્યું કે, હૈદરે મારા વાળ ખેંચી મને જમીન પર ઘસડી અને લાત મારી. તેણે મારા મોંઢા પર પણ મુક્કા માર્યા અને છેવટે દિવાલ પર પછાડીને હતી. મેં ત્યારે એટલા માટે પોલીસ ફરિયાદ ના કરી કેમ કે મને લાગ્યું કે આ સમય યોગ્ય નથી. ફરિયાદ કરવાથી મારા આવનારા સંતાનનાં ભવિષ્ય પર ખતરો આવે એટલે હું ચૂપ રહી. એક્ટ્રેસ પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવી રહેલા એક્ટરને પત્નીએ ઝડપ્યો અને...... ફાતિમાએ કહ્યું કે, 19 મેના રોજ મને પુત્ર થયો ત્યારે હૈદર પોતાની ગર્લફ્રેન્ડ નજીશ જહાંગીર સાથે હતો. એ વખતે ફોટો ખેંચાવવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે તે મારી પાસે થોડીવાર માટે આવ્યો હતો. ફાતિમાએ કહ્યું કે, 17 જુલાઇના રોજ જ્યારે તે પતિના ઘરે બાળકને લઇને ગઇ તો તેના પતિએ તેને મારી હતી. એક્ટ્રેસ પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવી રહેલા એક્ટરને પત્નીએ ઝડપ્યો અને...... એક્ટ્રેસ પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવી રહેલા એક્ટરને પત્નીએ ઝડપ્યો અને......

ટોપ સ્ટોરી

અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ
બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ
બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ
સિંહની પાછળ બાઈક અને બોલેરો દોડાવી, આંબરડી સફારી પાર્કનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ
સિંહની પાછળ બાઈક અને બોલેરો દોડાવી, આંબરડી સફારી પાર્કનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ
Embed widget