શોધખોળ કરો
Advertisement
કેનેડામાં બોરસદની યુવતીની હત્યા, પરિવારજનોએ સાસરિયાઓ પર લગાવ્યો હત્યાનો આરોપ
ટોરન્ટો પોલીસના જણાવ્યા અનુસાર, હિરલ પટેલ 11 જાન્યુઆરીની મોડી રાતથી ગુમ છે. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
કેનેડાઃ કેનેડામાં બોરસદના પામોલની યુવતીની લાશ મળી આવી છે. મળતી જાણકારી અનુસાર, ત્રણ વર્ષથી કેનેડામાં રહેતી હિરલ પટેલની હત્યા થઇ હોવાની જાણ થતાં યુવતીના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હિરલની હત્યા તેના સાસરિયાઓ જ કરાવી છે પોલીસે હત્યા છે કે અકસ્માત તે તરફ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટોરન્ટો પોલીસના જણાવ્યા અનુસાર, હિરલ પટેલ 11 જાન્યુઆરીની મોડી રાતથી ગુમ છે. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
હિરલ પટેલના લગ્ન બોરસદના જ કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હિરલ છેલ્લા ત્રણ વર્ષથી પતિ કેનેડામાં રહેતી હતી. છેલ્લા એક વર્ષથી સાસરિયા તરફથી હિરલને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો
MISSING: Heeral Patel, 28 - Last seen Jan 11, 11 pm, Islington Av + Steeles Av W - 5'2, 110, light complexion, thin build, brown eyes, long black hair - Black jacket, grey pants, black/white knapsack#GO78728 ^dh pic.twitter.com/o8e77YlS7o
— Toronto Police Operations (@TPSOperations) January 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
લાઇફસ્ટાઇલ
Advertisement