શોધખોળ કરો

China Covid: ઓક્સિજન ખતમ, લાશોના ઢગલા, ચીનનો આ વાયરલ વીડિયો ઉડાવી દેશે તમારી ઊંઘ

ચીનમાં એક દિવસમાં સાડા ત્રણ કરોડ કોરોના દર્દીઓ સામે આવ્યા છે. પરંતુ આગામી સમયમાં આનાથી પણ વધુ ગંભીર સ્થિતિ સર્જાશે તેવું જાણકારોનું કહેવું છે.

Coronavirus Update: કોરોના વાયરસની નવી લહેર ચીનમાં ફેલાઈ ગઈ છે. ત્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી તેની લહેર અહીં ટોચ પર જશે. ચીનની હોસ્પિટલોની હાલત એવી થઈ ગઈ છે કે દર્દીઓ માટે દવાઓ, પથારી, લોહી અને ઓક્સિજનની ટાંકીની અછત છે.

એક દિવસમાં સાડા ત્રણ કરોડ કોરોના દર્દીઓ સંક્રમિત 

ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે સમાચાર આવ્યા કે એક દિવસમાં સાડા ત્રણ કરોડ કોરોના દર્દીઓ સામે આવ્યા છે. પરંતુ આગામી સમયમાં આનાથી પણ વધુ ગંભીર સ્થિતિ સર્જાશે તેવું જાણકારોનું કહેવું છે. એવી પણ આશંકા છે કે તે ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના મધ્ય સુધી તેની ટોચ પર પહોંચી શકે છે. અહીંના દર્દીઓને દવાખાનામાં બેડ, દવા જેવી સુવિધાઓ પણ નથી મળી રહી.જેને પગલે રોગચાળાના નિષ્ણાત અને આરોગ્ય અર્થશાસ્ત્રના વિદ્વાન એરિક ફીગેલ-ડિંગે આ દાવો કર્યો છે. તેમના મતે આગામી 90 દિવસમાં ચીનના 60 ટકાથી વધુ અને વિશ્વની 10 ટકા વસ્તી કોરોનાથી પ્રભાવિત થશે.

હોસ્પિટલોમાં દવાઓ અને ઓક્સિજન ખતમ થઈ ગયા 

એરિકે તાજેતરમાં ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ચીનનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચીનમાં મૃત્યુઆંક વધ્યો છે. હોસ્પિટલમાં દવા, બેડ ઉપલબ્ધ નથી ઓક્સિજન પણ ખતમ થઈ ગયો છે. તેમણે કહ્યું કે આના કારણે મૃત્યુ દર વધી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ચીનની રાજધાની બેઇજિંગની ટોચની હોસ્પિટલોમાં પણ બેડ, બ્લડ અને ઓક્સિજનની ટાંકીની અછત વર્તાઈ રહી છે.

મૃતદેહોના ઢગલા, મૃતદેહોને સાચવવા જગ્યા નથી

એરિકે વીડિયોને ટ્વિટ કરીને કહ્યું કે તે બેઇજિંગની એક મોટી હોસ્પિટલમાં છે. જ્યાં હજુ પણ પથારી અને ઓક્સિજનની અછત છે. એરિકે કહ્યું કે આઈસીયુમાં આવેલા એક દર્દીનું 15 મિનિટમાં જ મોત થઈ ગયું. આ સિવાય વીડિયોમાં મૃતદેહોનો ઢગલો દેખાય છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે મૃતદેહો રાખવા માટે કોઈ જગ્યા બચી નથી. વીડિયો દ્વારા એરિકે ચીન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના સંક્રમિતોના સત્તાવાર ડેટા પર પણ નિશાન સાધ્યું છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે

જણાવી દઈએ કે, હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. જો કે કોવિડ દર્દીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ તે વધારે નથી. પરંતુ કેન્દ્રએ રાજ્યોને ભવિષ્યના જોખમોથી બચવા માટે સાવચેતીના પગલા તરીકે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

ટોપ સ્ટોરી

પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન
APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન
APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Embed widget