શોધખોળ કરો

ગલવાન હિંસામાં ચીની સૈનિકોના મોતના આંકડાને લઇને બબાલ, બેઇજિંગે 3 બ્લૉગર્સની ધરપકડ કરી

ક્યૂ પાસે ગલવાન હિંસાને લઇની ચીની સરકાર તરફથી મોતાના આંકડાની જાહેરાત વિશે પુછપરછ કરવામા આવી. ભારતીય સેનાના અધિકારીઓ તરફથી એવુ કહેવામાં આવ્યુ હતુ કે ગલવાનમાં 45 ચીનના સૈનિકો માર્યા ગયા હતા

નવી દિલ્હીઃ ગયા વર્ષે 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસાને લઇને અધિકારીક નિવેદનના મામલે ચીને પુછપરછ મામલે ચીની ત્રણ બ્લૉગરની ધરપકડ કરી છે. સમાચારો પ્રમાણે ખોજી પત્રકાર 38 વર્ષીય ક્યૂ જિમિંગને શનિવારે નાનજિંગથી ધરપકડ કરી છે. શુક્રવારે ચીની સેના તરફથી પીપુલ્સ લિબરેશન આર્મીના પાંચ જવાનોને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ચાર જવાન એક કમાન્ડર ગલવાન હિંસામાં માર્યા ગયા હતા. ક્યૂ પાસે ગલવાન હિંસાને લઇની ચીની સરકાર તરફથી મોતાના આંકડાની જાહેરાત વિશે પુછપરછ કરવામા આવી. ભારતીય સેનાના અધિકારીઓ તરફથી એવુ કહેવામાં આવ્યુ હતુ કે ગલવાનમાં 45 ચીનના સૈનિકો માર્યા ગયા હતા. આના દાવાને ગયા અઠવાડિયે કેટલાય ઇન્ટરવ્યૂ દરમિયાન પૂર્વ નોર્ધન કમાન્ડર ચીફ લેફ્ટિનેન્ટ જનરલ વાઇકે જોશીએ દોહરાવ્યો હતો. ચીની બ્લૉગરે શક કરતા વધુ મોતની સંભાવના દર્શાવી હતી, તેને આના પર સવાલો ઉઠાવ્યા કે કેમ ચીન સરકારને પીએલએના મોતને સ્વીકાર કરવામાં આઠ મહિના લાગી ગયા, જ્યારે ભારત તરફથી મોત વિશે તરતજ માની લેવામા આવ્યુ હતુ. રિપોર્ટ પ્રમાણે, રવિવારે આના કારણે એક અન્ય પત્રકારની ધરપકડ કરવામાં આવ્યો હતો. જોકે આના વિશે હજુ કોઇ વિસ્તૃત માહિતી સામે આવી શકી નથી. ત્રીજા વ્યક્તિને સિયુઆનમાં લગભગ એક અઠવાડિયા માટે ધરપકડ થઇ હતી, કેમકે કથિત રીતે તેના પર પીએલએ સૈનિકોના અપમાન કરનારુ કન્ટેન્ટ પૉસ્ટ કરવામાં આવ્યુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સીરિયાની રાજધાનીમાં સીરિયલ બ્લાસ્ટ, ફ્રાંસના રાષ્ટ્રપતિ જે હોટલમાં રોકાવાના હતા તેની બહાર વિસ્ફોટ
સીરિયાની રાજધાનીમાં સીરિયલ બ્લાસ્ટ, ફ્રાંસના રાષ્ટ્રપતિ જે હોટલમાં રોકાવાના હતા તેની બહાર વિસ્ફોટ
General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ
General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
Embed widget