શોધખોળ કરો

China Viral Video : દરિયામાં ડૂબી રહેલા જહાજમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ, જુઓ વિડીયો

China Viral Video : ચાબા વાવાઝોડામાં ફસાયા બાદ આ જહાજ શનિવારે હોંગકોંગના દરિયાકાંઠે બે ભાગમાં તૂટવાનું શરૂ થયું હતું.

Viral Video : સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દક્ષિણ ચીન સાગરમાં ચાબા વાવાઝોડા  દરમિયાન ઝડપથી ડૂબતા જહાજમાંથી ઘણા લોકોનું રેસ્ક્યુ  કરવામાં આવ્યું છે. આ ઉષ્ણકટિબંધીય વાવાઝોડામાં ફસાયા પછી, જહાજ શનિવારે હોંગકોંગના દરિયાકાંઠે બે ભાગમાં તૂટવાનું શરૂ થયું હતું. વિડિયો દેખાય છે કે જહાજ દરિયાના પાણીમાં ડૂબતા પહેલા  કેવી રીતે ક્રૂ મેમ્બરમાંથી એકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે. તેને હોંગકોંગની સરકારી ફ્લાઈંગ સર્વિસ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યું છે. જુઓ આ વિડીયો - 

27 લોકોની કોઈ ભાળ નથી 
રેસ્ક્યુ ટીમે હેલિકોપ્ટરની મદદથી જહાજમાંથી ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સરકારી નિવેદન અનુસાર, બચાવી લેવામાં આવેલા ત્રણેય લોકોએ કહ્યું કે પ્રથમ હેલિકોપ્ટર આવે તે પહેલા અન્ય ક્રૂ મેમ્બર્સ દરિયાના પાણીમાં તણાઈ ગયા. જહાજમાં 30 લોકો સવાર હતા અને 27 અન્ય લોકો વિશે કશું જ જાણવા મળ્યું નથી.

જહાજના બે ટુકડા થઇ ગયા 
હોંગકોંગ ગવર્નમેન્ટ ફ્લાઈંગ સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે એન્જિનિયરિંગ જહાજ હોંગકોંગથી 160 નોટિકલ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં હતું. એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે તેને "નોંધપાત્ર નુકસાન થયું હતું અને જહાજના બે ટુકડા થઈ ગયા હતા. અને 30 સભ્યોના ક્રૂએ જહાજ છોડી દીધું હતું.”

હોંગકોંગની સરકારી ફ્લાઈંગ સર્વિસે તરત જ બે ફિક્સ-વિંગ એરક્રાફ્ટ અને ચાર હેલિકોપ્ટર સ્થળ પર મોકલ્યા. ચીની અધિકારીઓએ બચાવ બોટ પણ મોકલી હતી.

નબળું પડ્યું ચાબા વાવઝોડું 
દરમિયાન, આ વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ તેના કારણે ચીનના મધ્ય અને પૂર્વીય ભાગોમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે કારણ કે તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.ચીનના  સેન્ટ્રલ મીટીરોલોજીકલ ઓબ્ઝર્વેટરીએ રવિવારે મોડી રાત્રે ચાબા પર તેની ટાયફૂન બ્લુ ચેતવણી ઉઠાવી લીધી હતી, પરંતુ અઠવાડિયાના  ચીનના વર્ષનું  પ્રથમ વાવાઝોડું  દક્ષિણ પ્રાંતોમાં ભારે વરસાદ અને ભારે પવન લાવ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે આ વિસ્તારોમાં પહેલાથી જ મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget