શોધખોળ કરો

પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો

એક મહિલાએ ફેમિલી કોર્ટમાં તેના પતિ વિરુદ્ધ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી

પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરવાને લઈને મધ્યપ્રદેશ હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે છૂટાછેડા માટે 33 વર્ષીય મહિલાની અરજી સ્વીકારતા કહ્યું છે કે પત્નીને નોકરી છોડીને પતિની ઈચ્છા અને રીત પ્રમાણે જીવવા માટે દબાણ કરવું ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. કેન્દ્ર સરકારના ઉપક્રમમાં મેનેજર તરીકે ઇન્દોરમાં નોકરી કરતી એક મહિલાએ ફેમિલી કોર્ટમાં તેના પતિ વિરુદ્ધ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તે તેણીને નોકરી છોડીને ભોપાલમાં તેની સાથે રહેવા માટે માનસિક રીતે ત્રાસ આપી રહ્યો હતો. ફેમિલી કોર્ટે મહિલાની આ અરજી ફગાવી દીધી હતી. જે બાદ મહિલાએ ફેમિલી કોર્ટના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

હાઈકોર્ટે બીજું શું કહ્યું?

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારીની બેન્ચે કાયદાકીય પાસાઓને ધ્યાનમાં લઈને નીચલી કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો અને મહિલાની છૂટાછેડાની અરજી સ્વીકારી લીધી હતી. 13 નવેમ્બરે આપેલા ચુકાદામાં બેન્ચે કહ્યું હતું કે, “પતિ કે પત્ની સાથે રહેવા માંગે છે કે નહીં તે તેમની પસંદગી છે. પતિ-પત્નીમાંથી કોઈ પણ બીજા પક્ષને નોકરી ન કરવા અથવા જીવનસાથીની પસંદગી મુજબ નોકરી કરવા દબાણ કરી શકે નહીં.'' હાઈકોર્ટે કહ્યું કે હાલના કેસમાં પતિએ પત્નીને સરકારી નોકરી છોડવા માટે દબાણ કર્યું હતું કોર્ટે કહ્યું કે પત્નીને નોકરી છોડીને પતિની ઈચ્છા અને રીત પ્રમાણે જીવવા માટે મજબૂર કરવી ક્રૂરતાની શ્રેણીમાં આવે છે.

જાણો શું છે સમગ્ર મામલો

મહિલાના વકીલ રાઘવેન્દ્ર સિંહ રઘુવંશીએ કહ્યું હતું કે, "2014માં લગ્ન પછી મારા ક્લાયન્ટ (ક્લાયન્ટ) અને તેના પતિ ભોપાલમાં રહીને સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. 2017માં મારા ક્લાયન્ટને એક સરકારી કંપનીમાં નોકરી મળી પરંતુ તેના પતિને કોઈ રોજગાર ન મળવાને કારણે તેમના અહંકારને ઠેસ પહોંચી હતી. તેણે કહ્યું કે અરજદાર મહિલાના પતિ તેની કથિત રીતે હેરાન કરતા હતા, જે ઇન્દોરમાં મેનેજર તરીકે પોસ્ટેડ હતા. પરંતુ તેણે તેણીને હેરાન કરવાનું શરૂ કર્યું અને તેણીની સરકારી નોકરી છોડીને તેની સાથે ભોપાલમાં રહેવાનું દબાણ કર્યું હતું.

રઘુવંશીના કહેવા પ્રમાણે, મહિલાના પતિએ તેને કહ્યું કે જ્યારે પણ તેને કોઈ રોજગારી ન મળે ત્યાં સુધી તેણે પણ કોઈ નોકરી ન કરવી જોઈએ. તેણે કહ્યું, "પતિની આ વાતને લઇને પત્ની તૈયાર ન હોવાના કારણે દંપત્તિમાં મતભેદો વધવા લાગ્યા. પતિના માનસિક ત્રાસથી પરેશાન મહિલાએ આખરે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravlli News : અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિHun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
Religion: ભગવાન શિવ અને શનિદેવને પ્રિય છે આ ફૂલ, તેનાથી સંબંધિત ઉપાયો ગરીબને પણ રાજા બનાવી શકે છે
Religion: ભગવાન શિવ અને શનિદેવને પ્રિય છે આ ફૂલ, તેનાથી સંબંધિત ઉપાયો ગરીબને પણ રાજા બનાવી શકે છે
lifestyle: બાળકના ગળામાં કોઈ પણ વસ્તુ ફસાઈ જાય તો સૌથી પહેલા કરો આ કામ, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
lifestyle: બાળકના ગળામાં કોઈ પણ વસ્તુ ફસાઈ જાય તો સૌથી પહેલા કરો આ કામ, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Embed widget