શોધખોળ કરો
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Source : ABPLive
રાજકોટના નરેન્દ્ર સિંહ જાડેજા અને તેઓના ભાઈ રવિરજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થયો છે. સન્ની પાજી કા ધાબાના સંચાલક કુખ્યાત સની અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા સન્ની પાજીની ધરપકડ કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે.
(આ એક બ્રેકિંગ ન્યૂઝ સ્ટોરી છે અને અપડેટ કરવામાં આવી રહી છે. નવીનતમ અપડેટ્સ માટે કૃપા કરીને રિફ્રેશ કરો)વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















