શોધખોળ કરો

Corona Vaccine: રેમડિસિવિરની જે દવા પર WHOએ સવાલ ઉઠાવ્યા તેને જ અમેરિકાએ મંજૂરી આપી

રેમડેસિવિર, હાઈડ્રોક્સીક્લોરોક્વીન, લોપિનાવિર/રિટોનોવિર અને ઇન્ટરફેરોનનું 30 દેશોમાં 405 હોસ્પિટલમાં 11 હજાર 666 લોકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

Corona Vaccine: કોરોના વાયરસ મહામારીની સારવારમાં ઉપોયગમાં લેવાઈ રહેલ રેમડિસિવિર દવાને અમેરિકાએ મંજૂરી આપી દીધી છે. આ મંજૂરિ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આપી છે. રેમડિસિવિર એવી પ્રથમ દવા છે, જેને સ્વાસ્થ્ય સંસ્થાઓએ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીને આપવામાં મંજૂરી આપી છે. અત્યાર સુધી તેનો ઉપોયગ માત્ર કોરોનાના ગંભીર દર્દીઓ માટે જ થતો હતો. પાંચ દિવસ પહેલા WHOએ ઉઠાવ્યા હતા સવાલ મોટી વાત એ છે કે, અમેરિકાએ આ દવાને એવા સમયે મંજૂરી આપી છે, જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેના પર પાંચ દિવસ પહેલા જ સવાલ ઉઠાવ્યા હતા. ડબલ્યૂએચઓ સોલિડરિટી ટ્રાયલના વચગાળાના પરિણામને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે કોરોના મામલે ચાર દવાનો મૃત્યુ દર ઘટાડવા, શ્વસન પ્રક્રિયા સુચારુ રીતે ચાલે અને હોસ્પિટલમાં દાખલ દર્દીના રહેવાના ગાળામાં કોઈ અસર નથી પડી. રેમડેસિવિર, હાઈડ્રોક્સીક્લોરોક્વીન, લોપિનાવિર/રિટોનોવિર અને ઇન્ટરફેરોનનું 30 દેશોમાં 405 હોસ્પિટલમાં 11 હજાર 666 લોકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ડબલ્યૂએચઓના ટ્રાયલનો ઉદ્દેશ એ જાણવાનો હતો કે હાલમાં ઉપલબ્ધ દવાઓ કોરોના વાયરસની સારવારમાં કેટલી પ્રભાવશાળી હોઈ શકે છે. પરિણામથી જાણવા મળ્યું કે ટ્રાયલ દરમિયાન ઉપોયગમાં લેવાયેલ દવાઓ રેમડેસિવિર, હાઈડ્રોક્સીક્લોરોક્વીન, લોપિનાવિર/રિટાનાવિર અને ઇન્ટરફેરોનની કોરોનાના દર્દી પર ખૂબ જ ઓછી અસર થઈ અથવા બિલકુલ અસર નથી થઈ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

Embed widget