શોધખોળ કરો

અમેરિકાની કંપની ફાઈઝરની રસી લીધાના 48 કલાકમાં જ હેલ્થ વર્કરનું મોત, લોકોમાં ફફડાટ

41 વર્ષની મહિલા વ્યવસાયે સ્વાસ્થ્ય કર્મચારી હતી. એક રિપોર્ટ અનુસાર ફાઇઝરની રસી લગાવ્યાના અંદાજે 48 કલાક બાદ સોનિયા અકેવેડોનું અચાનક જ મોત થયું છે.

પોર્ટુગલમાં એક હેલ્થ વર્કરનું ફાયઝર કંપ્નીની રસી લીધાના 48 કલાકમાં મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર 41 વર્ષીય હેલ્થ વર્કર સોનિયા અસેવેડોએ વેકસીન લીધી ત્યારબાદ તુરંત કોઈ આડઅસર જોવા મળી ન હતી. પરંતુ 48 કલાકમાં જ તેનું અચાનક મોત નીપજ્યું હતું. આ નર્સનું પીએમ કરી મોતનું કારણ જાણવામાં આવશે. આ સાથે બ્રિટન અને ફિનલેંડ અને બુલ્ગારિયામાં પણ અમેરિકી કંપ્ની ફાઈઝરની કોરોના રસીની આડ અસરોના કેસ જોવા મળ્યા હતા. 41 વર્ષની મહિલા વ્યવસાયે સ્વાસ્થ્ય કર્મચારી હતી. એક રિપોર્ટ અનુસાર ફાઇઝરની રસી લગાવ્યાના અંદાજે 48 કલાક બાદ સોનિયા અકેવેડોનું અચાનક જ મોત થયું છે. મળતી માહિતી અનુસાર સોનિયા પોર્ટો શહેરનાના Portuguese Institute of Oncology માં કામ કરી રહી હતી. તેઓને કોઈ ગંભીર બીમારી કે સાઈડ ઈફેક્ટ ન હતી. વેક્સિન લેતા પહેલાં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી. સોનિયાના પિતા સબિલિયો અસેવેડોએ માહિતી આપતાં કહ્યું કે તે પહેલાં એકદમ સ્વસ્થ હતી. તેને હેલ્થ રીલેટેડ કોઈ તકલીફ ન હતી. તેનામાં કોરોનાના કોઈ લક્ષણો પણ ન હતા અને એક દિવસ પહેલાં તેમને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. તેઓએ કહ્યું કે તેને શુ થયું કે તેનું મોત થઈ ગયું તેનો મને જવાબ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે સોનિયા 2 બાળકોની માતા પણ હતી. પોર્તુલગ ઈંસ્ટીટ્યુટ ઓફ ઓનકોલોજીએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે સોનિયાને 30 ડિસેમ્બરે રસી આપવામાં આવી હતી અને 1 જાન્યુઆરીએ અચાનક તેનું મોત નીપજ્યું હતું. સોનિયાને રસી આપ્યા બાદ કોઈ આડઅસરો પણ જોવા મળી ન હતી. મોતના કારણની જાણકારી મેળવવામાં આવી રહી છે. આ સિવાય જે દર્દીઓને આડ અસર થઈ રહી છે તેમાં સૌથી વધુ શરીરમાં દુખાવો, સુસ્તી અને શરીરના તાપમાનમાં વધારો જેવી ફરિયાદો વધારે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Valsad Crime : વલસાડમાં ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ બાદ હત્યાAhmedabad Bopal Fire Case: બોપલમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર, Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન

Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ

Tilak Varma Century:  દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો

Embed widget