શોધખોળ કરો

ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે આ ડઝન દેશો થયા કોરોના મુક્ત, જુઓ લિસ્ટ

આ દેશો કોરોનામુક્ત થવા પાછળ તેમના સ્થળ, ક્ષેત્રફળ અને વસતીએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. હાલ કોરોના સંક્રમિતો દેશોની યાદીમાં ભારત વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે છે. પરંતુ આ દરમિયાન વિશ્વમાં આશરે એક ડઝન એવા દેશો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. આ દેશો કોરોનામુક્ત થવા પાછળ તેમના સ્થળ, કદ અને વસતી પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે નોર્થ કોરિયા, તુર્કમેનિસ્તાન, સોલોમોન આઈલેન્ડ, ફેડરેડેટ સ્ટેટ્સ ઓફ મિક્રોનેસિયા, ટોંગા, માર્શલ આઈલેન્ડ્સ સહિત એક ડઝન દેશો કોરોના મુક્ત થયા છે. કોરોના મુક્ત થયેલા દેશોનું લિસ્ટ આ પ્રમાણે છે. ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે આ ડઝન દેશો થયા કોરોના મુક્ત, જુઓ લિસ્ટ ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે આ ડઝન દેશો થયા કોરોના મુક્ત, જુઓ લિસ્ટ વર્લ્ડોમીટર પ્રમાણે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 8 લાખ 96 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે તો 1 કરોડ 96 લાખ લોકો સાજા પણ થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં હાલ 70 લાખ એક્ટિવ કેસ છે. કોરોના સંક્રમણ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસથી ભારતમાં રોજ એક હજાર કરતાં વધારે મોત નોંધાઈ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 75,809 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 1,133 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 42,80,423 પર પહોંચી છે. જેમાંથી 8,83,697 એક્ટિવ કેસ છે અને 33,23,951 ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાથી 72,775 લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget