શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Earth quake :પોર્ટ મોર્સબીમાં તીવ્ર ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3
પાપુઆ ન્યુ ગિનિયાની પોર્ટ મોર્સબીમાં રવિવારે સવારે 11.15 વાગ 6.23ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો. હજુ સુધી કોઇ નુકસાનના સમાચાર નહીં
પાપુઆ ન્યુ ગીનીની રાજધાની પોર્ટ મોર્સબીમાં 644 કિલોમીટર ઉતરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 6.3 મપાઇ છે. ભૂકંપ રવિવારે સવારે 11. 15 મિનિટે અનુભવાયો. નેશનલ સેન્ટર સિસ્મોલોજીએ ભૂકંપની જાણકારી આપી છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ યોનાગુની વિસ્તારથી 38 કિલોમીટર દૂર ઉત્તરી દિશામાં 108 કિલોમીટરની ઊંડાઇ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં ભૂકંપથી કોઇ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. તેમજ સુનામીની પણ કોઇ આગાહી નથી.
આ સિવાય ફિલિપાઇન્સના મિંદનાના દ્વીપમાં પર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. અહીં રિક્ટક સ્કેલ પર ભૂકંપની તીવ્રવતા 6.0 અંકાઇ છે.
ફિલિપાઇન્સના દક્ષિણ પ્રાંતમાં પણ 6.0ની તીવ્રતાવાળો ભૂકંપના આંચકો અનુભવાયો. ભૂકંપના આંચકાની તીવ્રતાને જોતા સિસ્મોલોજી એજન્સીએ નુકસાની થયાની સંભવાના સાથે આફટર શોકની શક્યતા પણ વ્યક્ત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion