શોધખોળ કરો

રશિયા યૂક્રેન પર ક્યારે ને કઇ રીતે હુમલો કરશે, તેનો સંપૂર્ણ નકશો પહેલાથી જ આ શક્તિશાળી દેશ પાસે હતો, પરંતુ................

યૂકેના રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, યૂક્રેન પર રશિયા કઇ રીતે હુમલો કરી શકે છે, તેની આશંકા ઇંગ્લેન્ડના ગુપ્તચર વિભાગને થોડાક દિવસો પહેલાથી જ વ્યક્ત કરી હતી

Russia Ukraine War: રશિયાએ યૂક્રેન પર હુમલો કરી દીધો છે. યૂક્રેનની રાજધાની કીવ સહિત અન્ય શહેરોમાં ધમાકાના અવાજો સંભળાવવા લાગ્યા છે. વિસ્ફોટોનો અવાજ ક્રેમટોર્સ્ક અને યૂક્રેનના ત્રીજા મોટ શહેર ઓડેસ્સામાં પણ સંભળાઇ રહ્યાં છે. વળી, હવે યૂક્રેના રક્ષા મંત્રાલયે એક મેચ જાહેર કરીને બતાવ્યુ છે કે રશિયા કઇ રીતે હુમલો કરી શકે છે. આની આશંકા ઇંગ્લેન્ડના ગુપ્તચર વિભાગને પહેલાથી જ હતો, જે હવે હકીકતમાં બદલાઇ ગયુ છે. 

યૂકેના રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, યૂક્રેન પર રશિયા કઇ રીતે હુમલો કરી શકે છે, તેની આશંકા ઇંગ્લેન્ડના ગુપ્તચર વિભાગને થોડાક દિવસો પહેલાથી જ વ્યક્ત કરી હતી. તે હવે સાચી સાબિત થઇ રહી છે. ઠીક તે જ રીતે આજે યૂક્રેન પર હુમલો કરી રહ્યું છે.  

પુતિને શું કહ્યું-

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, જે દેશ આ મામલામાં દખલ આપી રહ્યાં છે, તેમને પણ ગંભીર પરિણામ ભોગવવુ પડશે. ઇતિહાસમાં આવા પરિણામ ક્યારેય એવા પરિણામ નહીં આવ્યા હોય. આ વિવાદ અમારા માટે જિંદગી અને મોતનો સવાલ છે. યૂક્રેન નિયો નાજીનુ સમર્થન કરી રહ્યું છે. આ જ કારણ છે કે અમે તેના પર હુમલો કરવાનો ફેંસલો લીધો છે.

અમેરિકાએ શું કહ્યું -

વળી રશિયાના હુમલા પર અમેરિકન જૉ બાયડેને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે આ હુમલામાં થનારા દરેક મોત માટે રશિયા જવાબદાર રહેશે. અમેરિકા અને તેના સહયોગી દેશ જલદી મળીને પ્લાન બનાવીશું, અને રશિયાને જવાબ આપવામાં આવશે. 

આ પણ વાંચો-

IPL 2022 schedule: 29 મેના રોજ રમાઇ શકે છે IPL 2022ની ફાઇનલ મેચ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે IPL?

રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો

સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી

માત્ર 7 દિવસમાં વધશે ચહેરાની કસાવટ, ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે લગાવો આ આયુર્વૈદિક લેપ

Skin care TIPS: ત્વચા પરની કરચલીઓ દૂર કરવી હોય તો ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, વૃદ્ધત્વ રહેશે દૂર

Weight loss Drinks : આ આયુર્વૈદિક ડ્રિન્કને પીવાથી ઝડપથી ઘટે છે વજન, દૂર થશે પેટની જમા ચરબી

ટોપ સ્ટોરી

FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget