શોધખોળ કરો
Advertisement
ફૂટબોલરની પત્ની અને પોલીસ ઓફિસર વચ્ચે કારમાં જ બંધાયા સંબંધો પછી શું થયું? જાણો
પોલીસ ઓફિસર અને ફૂટબોલ ખેલાડીની પત્ની આપતિજનક સ્થિતિમાં મળી આવ્યાં હતાં અને આ ઘટના બ્રિટનના એડીનબર્ગના હર્મીસ્ટનની છે.
સીનીયર પોલીસ ઓફિસરે પાર્કિંગમાં એક ફૂટબોલ ખેલાડીની પત્ની સાથે સંબંધો બાંધ્યા હતાં. આ સમગ્ર ઘટના બાદ 49 વર્ષીય ઓફિસર ગેરેથ બ્લેયરને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો હતો. એડિનબર્ગની કોર્ટમાં આ મામલાની સુનવાણી ચાલી રહી છે અને ઓફિસરને સજા થાય તેવી સંભાવના છે. (મુખ્ય તસવીર પ્રતિકાત્મક છે)
વકીલનું કહેવું છે કે, પોલીસ ઓફિસર અને ફૂટબોલ ખેલાડીની પત્ની આપતિજનક સ્થિતિમાં મળી આવ્યાં હતાં અને આ ઘટના બ્રિટનના એડીનબર્ગના હર્મીસ્ટનની છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ પ્લેયર મકેલની પત્ની ક્લેયર મકેલ સાથે સાર્વજનિક જગ્યાએ સબંધ બાંધવાનો ઓફિસર પર આરોપ લાગ્યો હતો.
ઓફીસર પર છેલ્લા વર્ષે 2 વાર સાર્વજનિક જગ્યા પર અશ્લિલ હરકતો કરવાનો પણ આરોપ છે. ઘટના ઘણાં મહિના બાદ મહિલા પોતાના પતિથી અલગ થઈ ગઈ હતી અને પોલીસ ઓફિસર સાથે રીલેશન આવી હતી. જોકે ઘટના બાદ મહિલાની પણ પોલીસે ધરપકડ કરી હતી.
કોર્ટે આ મામલે પોલીસને વધારે જાણકારી મેળવવા માટે કહ્યું છે. સીનીયર ઓફિસર પર આરોપ લાગ્યો હોવાથી લોકોએ સજાની માંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement