શોધખોળ કરો

પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત

એવું કહેવામાં આવી રહ્યું છે કે લિયામ ડ્રગ્સના નશામાં હતા જેના કારણે ત્રીજા માળેથી પડીને તેમનું મોત થયું હતું.

Former One Direction member Liam Payne: ઇગ્લિશ પૉપ બેન્ડ વન ડાયરેક્શનના (One Direction) ભૂતપૂર્વ સભ્ય અને સિંગર લિયામ પાયનેનું નિધન થયું છે. આર્જેન્ટિનામાં એક હોટલના ત્રીજા માળેથી પડી જવાથી તેમનું મોત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, લિયામ (31)નો મૃતદેહ બ્યૂનસ આયર્સની હોટલની બહારથી મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિયામ ડ્રગ્સના નશામાં હતા જેના કારણે ત્રીજા માળેથી પડીને તેમનું મોત થયું હતું.

પોલીસે નિવેદનમાં કહ્યું કે, તેમને ડ્રગ્સ અને આલ્કોહોલના નશામાં ધૂત એક વ્યક્તિ વિશે માહિતી મળી હતી, ત્યારબાદ તેઓ હોટલ પહોંચ્યા હતા. MTV (લેટિન અમેરિકન) એ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આજે અમે ખૂબ જ દુઃખી છીએ. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે લિયામના પરિવાર અને તેમના પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

એમટીવીએ એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'આજે લિયામ પાયનેના દુઃખદ અવસાન વિશે જાણીને અમને ખૂબ જ દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર, પ્રિયજનો અને ચાહકો સાથે છીએ. લિયામ જેમ્સ પાયને અંગ્રેજ સિંગર હતા. લિયામ વન ડાયરેક્શન બેન્ડના સભ્ય તરીકે જાણીતા હતા.

નોંધનીય છે કે વન ડાયરેક્શન પોપ બેન્ડના કારણે લિયામને ઈન્ટરનેશનલ લેવલ પર ઘણી ખ્યાતિ મળી હતી. આ બેન્ડની રચના 2010માં ધ એક્સ ફેક્ટર શો દરમિયાન કરવામાં આવી હતી. લિયામ ઉપરાંત આ બેન્ડમાં હેરી સ્ટાઈલ્સ, ઝાયન મલિક, નાયલ હોરાન અને લુઇસ ટોમિલસન પણ હતા. આ બેન્ડના તમામ સિંગર 2016માં અલગ થઈ ગયા હતા.

Liam Payne  નિયાલ હોરાન સાથે એક મ્યૂઝિક પ્રોગ્રામ માટે આર્જેન્ટિના પહોંચ્યા હતા. બંને ફરી સાથે સ્ટેજ પર આવ્યા હતા. સિંગરે ભૂતકાળમાં ડ્રગ વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય સાથેના તેના સંઘર્ષ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે બાલ્કનીમાંથી અકસ્માતે પડી ગયા હતા કે પછી તેઓ નશામાં હતા.        

ટોપ સ્ટોરી

QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક

વિડિઓઝ

Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget