શોધખોળ કરો

શિયાળામાં આ દેશમાં ફરી આવશે કોરોના વાયરસનો બીજો રાઉન્ડ, જાણો વિગતે

. ફ્રાન્સમાં કોરોના વાયરસનો બીજો રાઉન્ડ આવશે તેવી સંભાવના વૈજ્ઞાનિક કાઉન્સિલે દર્શાવી છે. તેમના મતે આ બીજો રાઉન્ડ ફ્રાન્સમાં શિયાળામાં કે પછી પાનખરમાં આવી શકે છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં લોકોને ચેતવવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કેર હજુ દુનિયાભરમાંથી ઓછો થયો નથી ત્યાં તો બીજો એક ડરાવનો ખુલાસો સામે આવ્યો છે. ફ્રાન્સમાં કોરોના વાયરસનો બીજો રાઉન્ડ આવશે તેવી સંભાવના વૈજ્ઞાનિક કાઉન્સિલે દર્શાવી છે. તેમના મતે આ બીજો રાઉન્ડ ફ્રાન્સમાં શિયાળામાં કે પછી પાનખરમાં આવી શકે છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં લોકોને ચેતવવામાં આવ્યા છે. મહામારી પર ગઠિત વૈજ્ઞાનિકોની કાઉન્સિલે કોરોના વાયરસ અંગે મોટા ખુલાસા કર્યા છે, તેમને જણાવ્યુ કે, બની શકે કે કોરોનાની બીજી લહેર શિયાળા કે પાનખરના મહિનામાં સામે આવે. મેમાં બે મહિના સખત લૉકડાઉનમાંથી બહાર નીકળ્યા બાદ કોરોના સંક્રમણના કેસો છેલ્લા બે અઠવાડિયાથી ઝડપથી વધી રહ્યાં છે. લૉકડાઉન બાદ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સંક્રમણથી બચાવના ઉપાયને લઇને લોકો બેદરકારી રાખી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદનમાં સંતુલનને નાજુક બતાવવામાં આવ્યુ છે. સાથે એ વાત પર પણ આશંકા દર્શાવી છે કે દેશની સ્થિતિ સ્પેન જેવી થઇ શકે છે. શિયાળામાં આ દેશમાં ફરી આવશે કોરોના વાયરસનો બીજો રાઉન્ડ, જાણો વિગતે વૈજ્ઞાનિકોની કાઉન્સિલે કોરોના વાયરસ સંક્રમણને જાણવા માટે તપાસ સુવિધાને ઝડપી બનાવવાની સલાહ આપી છે. જેનાથી સંક્રમિત અને સંદિગ્ધ લોકોની ખબર પડી શકે અને આઇસૉલેટ કરવા આસાન બની જાય. સાથે કોરોના સંક્રમિત દેશોમાંથી આવી રહેલા યાત્રીઓ પર સખત પાબંદીઓ લગાવવાની પણ વકીલાત કરવામાં આવી છે. ફ્રાન્સમાં ગયા અઠવાડિયે સેંકડો કોરોનાના દર્દીઓ નોંધાયા છે. જેના કારણે લૉકલ તંત્રએ ગાઇડલાઇનને કડકાઇથી પાલન કરાવવાની શરૂઆત કરી દીધુ છે. શિયાળામાં આ દેશમાં ફરી આવશે કોરોના વાયરસનો બીજો રાઉન્ડ, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget