શોધખોળ કરો

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનાં ભણકારા! હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓથી ઇઝરાયેલમાં હાહાકાર, નેતાન્યાહુએ લગાવી આ રોક

Israel Hezbollah War: હિઝબુલ્લાહે ઇઝરાયેલના ઉત્તરીય વિસ્તારમાં સ્થિત લશ્કરી હવાઈ મથકને નિશાન બનાવ્યું. ઇઝરાયેલના રક્ષા મંત્રીએ સોગંદ લીધા છે કે તેઓ હિઝબુલ્લાહ વિરુદ્ધ હુમલો ચાલુ રાખશે.

Israel Hezbollah War: મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે દિવસેને દિવસે તણાવ વધતો જ જાય છે. આ દરમિયાન રવિવારે (22 સપ્ટેમ્બર 2024) લેબેનોને ઇઝરાયેલ પર 100થી વધુ મિસાઇલો દાગી છે. અલ જઝીરાના અહેવાલ મુજબ IDF એ જણાવ્યું કે હિઝબુલ્લાહના આ હુમલા પછી ઉત્તર ઇઝરાયેલની શાળાઓ બંધ કરવી પડી અને લાખો લોકોને આશ્રય લેવો પડ્યો.

લશ્કરી હવાઈ મથકને બનાવ્યું નિશાન

ઇઝરાયેલી સેનાએ દેશના ત્રીજા સૌથી મોટા શહેર હાઇફા સહિત ઉત્તર ઇઝરાયેલમાં મોટા કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. અહેવાલ મુજબ રવિવારે ઇઝરાયેલમાં થયેલા રોકેટ હુમલાઓથી કોઈના મૃત્યુ કે કોઈ મહત્વપૂર્ણ નુકસાનના કોઈ સમાચાર નથી. ઇઝરાયેલી મીડિયા મુજબ હિઝબુલ્લાહે ઇઝરાયેલના ઉત્તરીય વિસ્તારમાં સ્થિત લશ્કરી હવાઈ મથકને નિશાન બનાવ્યું. આ હુમલા સાથે જ સમગ્ર વિસ્તારમાં અને કબજા હેઠળના ગોલાન હાઇટ્સ અને ઉપર ગેલિલીના વિવિધ વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા. આ હુમલાથી ઘણી ઇમારતોને નુકસાન થયું અને કારોમાં આગ લાગી ગઈ.

ઇઝરાયેલની હિઝબુલ્લાહને ચેતવણી

અલ જઝીરાના અહેવાલ મુજબ આ પહેલાં શનિવારે (21 સપ્ટેમ્બર 2024) ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તેણે દક્ષિણ લેબેનોનમાં સેંકડો હવાઈ હુમલા કર્યા. IDF એ રવિવારે સવારે લેબેનોનના 110 અન્ય સ્થળો પર હુમલા કરવાનો પણ દાવો કર્યો. આ ઉપરાંત રવિવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ સ્વીકાર્યું કે તેમની સેનાએ હિઝબુલ્લાહ વિરુદ્ધ ઘણા હુમલા કર્યા.

વડાપ્રધાન નેતાન્યાહુએ હિઝબુલ્લાહને ચેતવણી આપતા કહ્યું કે તેલ અવીવે તાજેતરના દિવસોમાં લેબેનોનમાં સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ પર એવા હુમલા કર્યા છે, જેની તે કલ્પના પણ કરી શકતું નથી. આ દરમિયાન ઇઝરાયેલના રક્ષા મંત્રી યોઆવ ગેલેન્ટે સોગંદ લીધા કે હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયેલનો હુમલો ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઉત્તર ઇઝરાયેલના રહેવાસીઓ સુરક્ષિત ઘરે પાછા નથી ફરતા.

નેતન્યાહુએ કહ્યું, 'છેલ્લા કેટલાક દિવસોમાં અમે હિઝબુલ્લાહ પર એ રીતે હુમલો કર્યો છે જેની તેઓ કલ્પના પણ ન કરી શકે. જો હિઝબોલ્લાહ સંદેશને સમજી શક્યો નથી, તો હું તમને વચન આપું છું કે તે સમજી શકે. ઇઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેતન્યાહુના સંબોધનના થોડા સમય પહેલા રક્ષા મંત્રી યોવ ગેલન્ટે ઇઝરાયલી એરફોર્સના કંટ્રોલ એન્ડ એટેક સેન્ટરની મુલાકાત લીધી હતી." ગેલેન્ટે કહ્યું કે, હિઝબુલ્લાહ અમારી કેટલીક ક્ષમતાઓનો અહેસાસ કરવા લાગ્યો છે.

આ પણ વાંચોઃ

મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન

ટોપ સ્ટોરી

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમેરિકી ચૂંટણીમાં એસ્ટ્રોનોટે અવકાસમાંથી કર્યું મતદાન, જાણો ધરતીથી 400 કિમી દૂરથી કેવી રીતે નાખ્યો વોટ
અમેરિકી ચૂંટણીમાં એસ્ટ્રોનોટે અવકાસમાંથી કર્યું મતદાન, જાણો ધરતીથી 400 કિમી દૂરથી કેવી રીતે નાખ્યો વોટ
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
અમેરિકાની સંસદમાં રચાયો ઇતિહાસ: પ્રથમ મુસ્લિમ સેનેટર અબ્દુલ અલ સૈયદનું ભારત કનેક્શન શું છે?
અમેરિકાની સંસદમાં રચાયો ઇતિહાસ: પ્રથમ મુસ્લિમ સેનેટર અબ્દુલ અલ સૈયદનું ભારત કનેક્શન શું છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

Embed widget