શોધખોળ કરો

ચીનના વુહાનની સૌથી મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનું જ કોરોના વાઈરસથી મોત

ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 1860 લોકો મૃત્યુ પામ્યા છે. વુચાંગ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી રહેલા લીયુ ઝિમિંગને કોરોના વાયરસ ભરખી ગયો

વુહાન: ચીનમાં કોરોના વાઈરસને કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે ચીનના કોરોના વાઈરસના એપી સેન્ટર ગણાતા એવા વુહાનની સૌથી મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનું જ કોરોના વાઈરસથી મોત નિપજ્યું હતું તેવું જાણવા મળ્યું હતું. વુહાનમાં આવેલી વુચાંગ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી રહેલા લીયુ ઝિમિંગને કોરોના વાયરસ ભરખી ગયો હતો. આ હોસ્પિટલમાં વાઈરસની સારવાર માટે જે દર્દીઓ દાખલ કરાયા હતા તેમની જ અસર ડાયરેક્ટરને થઈ હતી. નોંધનીય છે કે, ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 1860 લોકો મૃત્યુ પામ્યા છે. મહત્વની વાત એ છે કે, આ વાઈરસ હાલ જાપાનમાં પણ ફેલાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. માર્યા ગયેલા 98માંથી મોટા ભાગના વાઈરસના એપી સેન્ટર ગણાતા હુબેઈ પ્રાંતના જ છે. જ્યારે આ પ્રાંતમાં બીજા 1807 કેસો સામે આવ્યા છે જ્યારે આ જ વિસ્તારમાં વાઈરસનો ચેપ લાગ્યો હોય તેવા 59,989 કેસો સામે આવ્યા છે. ચીનમાં 70 હજારથી વધુ લોકોને કોરોના વાઈરસની અસર જોવા મળી છે. જાપાનની વધુ એક ક્રૂઝ શીપને સ્ટોપ કરી દેવામાં આવી છે. આ શીપમાં સવાર પૈકી 88 લોકોને કોરોના વાઈરસની અસર છે. જ્યારે આ સાથે જ શીપમાં કુલ 500 લોકોને કોરોના વાઈરસની અસર જોવા મળી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી

Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર

Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ

General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ

Embed widget