શોધખોળ કરો
ઇન્ડોનેશિયાઃ ટેક ઓફ થયાના 13 મિનિટ બાદ ક્રેશ થયું મુસાફર પ્લેન
જાકાર્તાઃ જાકાર્તાથી પંગકલ પિનાંગ જઇ રહેલી લોયન એર ફ્લાઇટ ટેક ઓફ કર્યાના 13 મિનિટ બાદ લાપતા થયું છે. એક રિપોર્ટ પ્રમાણે, આ મુસાફર પ્લેન ક્રેશ થયુ છે. ઇન્ડોનેશિયાના અધિકારીઓએ ક્રેશ થયેલા વિમાન બાદ બચાવ અને રાહત માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. હાલમાં એ જાણી શકાયું નથી કે વિમાનમાં કેટલાક મુસાફરો સવાર હતા. તપાસ એજન્સીઓ વિમાન ક્રેશ પાછળનું કારણ શોધવામાં લાગી ગઇ છે. આ પ્લેનમાં ક્રૂ સહિત 188 લોકો સવાર હતા.
ઇન્ડોનેશિયાના સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના પ્રવક્તા યુસુફ લતીફે વિમાન ક્રેશ થયાની પુષ્ટી કરી હતી. ફ્લાઇટ કઇ જગ્યા પર ક્રેશ થયું છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિમાન સમુદ્રમાં ક્રેશ થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement