શોધખોળ કરો

ઈરાન: અમેરિકી આર્મી કેમ્પ પર અડધા કલાક સુધી 22 મિસાઈલ છોડી, હુમલામાં 80 લોકોનાં મોત

ઈરાકમાં અમેરિકી સૈન્ય એરબેઝ પર હુમલા બાદ ઈરાને દાવો કર્યો છે કે, આ હુમલામાં ઓછામાં ઓછા 80 લોકો માર્યાં ગયા છે. જોકે અમેરિકા તરફ આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.

ઈરાન સરકારે એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં કહ્યું હતું કે, અમે અમેરિકના સૈન્ય એરબેઝ પર 22 મિસાઈલો છોડી છે. આ હુમલામાં 80 લોકો માર્યાં ગયા છે. આ હુમલા બાદ ઈરાને એ પણ કહ્યું હતું કે, અમેરિકા જો કાર્યવાહી કરશે તો પછી સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ જોવા મળશે. ઈરાકમાં અમેરિકી સૈન્ય એરબેઝ પર હુમલા બાદ ઈરાને દાવો કર્યો છે કે, આ હુમલામાં ઓછામાં ઓછા 80 લોકો માર્યાં ગયા છે. જોકે અમેરિકા તરફ આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી. અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવને જોતાં ભારતીય વિદેશ મંત્રાયલે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, જો જરૂરી ન હોય તો ઈરાક જવાનું ટાળો. આ સિવાય રવીશ કુમારે કહ્યું હતું કે, ત્યાં રહેતા ભારતીય નાગરિકોને સલાહ છે કે તેઓ સતર્ક રહે. ઈરાન: અમેરિકી આર્મી કેમ્પ પર અડધા કલાક સુધી 22 મિસાઈલ છોડી, હુમલામાં 80 લોકોનાં મોત ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર ઈરાન દ્વારા મિસાઈલોથી હુમલા કર્યો હોવાનો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પેંટાગનના મતે તેમના એરબેઝ પર એક ડઝનથી વધુ મિસાઈલો છોડવામાં આવી છે. એરબેઝ પર અમેરિકાની સાથે ગઠબંધન સેનાઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ હુમલામાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને હજુ સુધી કોઈપણ નુકસાનના સમાચાર મળ્યાં નથી. ઈરાન: અમેરિકી આર્મી કેમ્પ પર અડધા કલાક સુધી 22 મિસાઈલ છોડી, હુમલામાં 80 લોકોનાં મોત અમેરિકન રક્ષા અધિકારીના મતે લગભગ સવારે સાડા પાંચ વાગ્યે અમેરિકન અને ગઠબંધન સેનાના ઠેકાણા પર 1 ડઝન મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકન સેના બેઝ પર બુધવારે વહેલી સવારે મિસાઈલ હુમલા બાદ પેંટાગને નિવેદન રજૂ કરીને કહ્યું હતું કે, તેઓ હુમલામાં થયેલા નુકસાનની આકરણી કરી રહ્યા છે. US મીડિયા સીએનએન ન્યૂઝે પણ એક વરિષ્ઠ અધિકારીએ હુમલાની પુષ્ટિ કરી જ્યાં અમેરિકન સેનાનો બેઝ કેમ્પ છે. આ પહેલાં પણ ઈરાને અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો હતો ત્યારબાદ બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીની હત્યા કરવામાં આવી હતી. ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી તો અમેરિકા પણ પાછળ હટીશું નહીં તેમ કહ્યું હતું. આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણાંને નિશાન બનાવાની ધમકી આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ પણ 52ના બદલે 290ની વાત કહી હતી. રૂહાનીએ કહ્યું હતું કે, જે લોકો 52ની વાત કહી રહ્યા છે તેમણે 290 પણ યાદ રાખવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણા પર નિશાન તાકવાની વાત કહી હતી તેના બદલામાં રૂહાનીએ તેમને જુલાઇ 1988ની ઘટના યાદ અપાવી જ્યારે યુએસ વોરશિપે ઈરાની પેસેન્જર વિમાન પર હુમલો કર્યો હતો જેમાં 290 લોકોનાં મોત થયા હતા. મહત્વની વાત છે કે, ઈરાનકની સીમમાં અનેક લડાકૂ વિમાન તૈના જોવા મળ્યાં હતાં. હવાઈ હુમલો કરીને ઈરાને અમેરિકાની મોટી ધમકી આપી હતી. આ ઉપરાંત ઈરાને કહ્યું હતું કે, જો અમેરિકાએ જવાબી કાર્યવાહી કરી તો સારું નહીં થાય અને અમેરિકાએ ભારે નુકશાન ભોગવવું પડશે.

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
ભારતીય ડાયસ્પોરાએ ટાઇમ્સ સ્ક્વેર પર PM મોદીના જન્મદિવસની કરી ઉજવણી
ભારતીય ડાયસ્પોરાએ ટાઇમ્સ સ્ક્વેર પર PM મોદીના જન્મદિવસની કરી ઉજવણી
ભારત પર 100 ટકા ટેરિફનો ખતરો! રશિયા પર પ્રતિબંધનું બિલ અમેરિકાની સંસદમાં પાસ
ભારત પર 100 ટકા ટેરિફનો ખતરો! રશિયા પર પ્રતિબંધનું બિલ અમેરિકાની સંસદમાં પાસ
પાકિસ્તાનમાં લાગશે સ્માર્ટ લોકડાઉન! રાત્રે 8 વાગ્યા પછી સન્નાટો, જાણો સરકારનો શું છે પ્લાન
પાકિસ્તાનમાં લાગશે સ્માર્ટ લોકડાઉન! રાત્રે 8 વાગ્યા પછી સન્નાટો, જાણો સરકારનો શું છે પ્લાન

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ
Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
Embed widget