શોધખોળ કરો

કોરોનાની વચ્ચે નવો જીવલેણ ‘માર્બર્ગ’ વાયરસ મળી આવ્યો, પશ્ચિમી આફ્રિકન દેશમાં પ્રથમ કેસ મળ્યો

ડબ્લ્યુએચઓ મુજબ, એકવાર મનુષ્યોને ચેપ લાગ્યા પછી, આ વાયરસ ચેપગ્રસ્ત સપાટીઓના સંપર્ક દ્વારા ફેલાય છે, જેમાં દર્દીના શરીરના પ્રવાહી અને અન્ય વસ્તુઓ શામેલ છે.

આફ્રિકન દેશ ગિનીએ માર્બર્ગ રોગના કેસની પુષ્ટિ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ સોમવારે આ માહિતી આપી. પશ્ચિમ આફ્રિકામાં આ જીવલેણ વાયરસનો આ પ્રથમ કેસ છે. આ વાયરસ વાસ્તવમાં ઇબોલા સાથે સંબંધિત છે અને કોવિડ -19 ની જેમ તે પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે.

WHO અનુસાર, આ વાયરસ ચામાચીડિયામાં જોવા મળે છે. તે અત્યંત જીવલેણ છે અને 88 ટકા સુધી મૃત્યુદર ધરાવે છે. હકીકતમાં દક્ષિણ ગુકેદૌ પ્રાંતમાં 2 ઓગસ્ટના રોજ એક દર્દીનું મૃત્યુ થયું હતું. તેના નમૂનામાં આ વાયરસ મળી આવ્યો છે.

આ અત્યંત જીવલેણ વાયરસનો કિસ્સો ગિનીમાં સામે આવ્યો છે જ્યાં બે મહિના પહેલા ડબ્લ્યુએચઓએ ઇબોલા વાયરસની બીજી લહેરને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે ગિનીમાં ઇબોલાની બીજી લહેર શરૂ થઈ હતી અને તે પછી 12 લોકોના મોત થયા હતા.

માર્બર્ગ વાયરસ શું છે અને કેટલો ખતરનાક છે?

માર્બર્ગ વાયરસ સામાન્ય રીતે ગુફાઓ અથવા ખાણો જેવા રોસેટસ ચામાચીડિયાના રહેઠાણ સાથે સંપર્ક સાથે સંકળાયેલ છે. ડબ્લ્યુએચઓ મુજબ, એકવાર મનુષ્યોને ચેપ લાગ્યા પછી, આ વાયરસ ચેપગ્રસ્ત સપાટીઓના સંપર્ક દ્વારા ફેલાય છે, જેમાં દર્દીના શરીરના પ્રવાહી અને અન્ય વસ્તુઓ શામેલ છે.

તે ગિનીમાં સામેલ આવેલ કેસ હાલના સિએરા લિયોન અને લાઇબેરિયાની સરહદની નજીક જંગલોથી ઘેરાયેલા ગામમાં નોંધાયો છે. વ્યક્તિમાં 25 જુલાઈથી ચેપના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા. ત્યારબાદ તેને સ્થાનિક ક્લિનિકમાં મેલેરિયાની સારવાર આપવામાં આવી. જોકે તેમનું મોત થયું હતું.

આ પછી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમાં, ઇબોલા ચેપનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ માર્બર્ગથી ચેપની પુષ્ટિ થઈ હતી. જો કે, આ મામલો સામે આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે જેથી જો અન્ય કોઇ કેસ આવે તો તેને જલદીથી ઓળખી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો

India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલJaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp AsmitaGir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા

RBI Rule: જો કોઈ બેંક ડૂબી જાય તો તમને કેટલા પૈસા મળશે, જાણી લો RBIના નિયમો

ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?

અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ

Embed widget