શોધખોળ કરો

શું નવો સુપરવાયરસ આવી રહ્યો છે? ઓમિક્રોન + ડેલ્ટાના હાઇબ્રિડ વેરિઅન્ટ આપી રહ્યા છે સંકેતો, નિષ્ણાતોએ ચેતવ્યા

WHO સહિત વિશ્વના તમામ આરોગ્ય નિષ્ણાતો આ હાઇબ્રિડ વેરિઅન્ટ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

જ્યારથી ઓમિક્રોન અને ડેલ્ટા સંયુક્ત વાયરસ (Omicron+Delta Recombinant) નો ઉદભવ થયો છે, ત્યારથી વૈજ્ઞાનિકો તેનો સતત અભ્યાસ કરી રહ્યા છે કે તે કેટલો શક્તિશાળી અથવા ચેપી છે. નિષ્ણાતો કહે છે કે નવા હાઇબ્રિડ વેરિઅન્ટ પર નજીકથી નજર રાખવાની જરૂર છે કારણ કે તે બંને વેરિઅન્ટના સૌથી ખતરનાક ગુણધર્મોને ઝડપથી સુપરવાયરસ બનવાની ક્ષમતા ધરાવે છે. એક નિષ્ણાતે કહ્યું કે, "આ હાઇબ્રિડ કેટલાક રસપ્રદ સંકેતો આપે છે કે આ વાયરસ કેવી રીતે વિકસિત થશે."

વોશિંગ્ટનમાં પબ્લિક હેલ્થ લેબોરેટરીના બાયોઇન્ફોર્મેટિશિયન Scott Nguyen એ જણાવ્યું હતું કે એવું લાગે છે કે વાયરસ બંને પ્રકારોના શ્રેષ્ઠ ગુણધર્મોને અપનાવી રહ્યો છે. આ ગુણધર્મો ચેપી હોવા અને રોગપ્રતિકારક તંત્રમાં પ્રવેશ સાથે જોડાયેલા છે.

Scott Nguyenને તાજેતરમાં એક રિકોમ્બિનન્ટ વાયરસ મળ્યો જેમાં ડેલ્ટા વેરિઅન્ટના મોટાભાગના ગુણધર્મો હતા, પરંતુ તેનું સ્પાઇક પ્રોટીન ઓમિક્રોનના હતા. તેમણે કહ્યું કે, "ત્યાં સંખ્યાબંધ હાઇબ્રિડ વેરિઅન્ટ્સ છે જેમાં સ્પાઇક પ્રોટીન ઓમિક્રોન છે, પરંતુ તેમનું શરીર ડેલ્ટા છે. આ આ પ્રકારોને વધુ ચેપી બનાવી શકે છે."

WHO સહિત વિશ્વના તમામ આરોગ્ય નિષ્ણાતો આ હાઇબ્રિડ વેરિઅન્ટ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેણે તાજેતરમાં જણાવ્યું કે કેવી રીતે આ બે વેરિઅન્ટ્સ એક સાથે જોડાઈ રહ્યા છે અને સુપરવાઈરસમાં ફેરવાઈ રહ્યા છે. આ પ્રક્રિયાને રિકોમ્બિનેશન કહેવામાં આવે છે અને આ પ્રક્રિયા દ્વારા વાયરસનો સૌથી ખતરનાક પ્રકાર બને છે.

નિષ્ણાતો કહે છે કે એવું પણ બની શકે છે કે કોરોના વાયરસ પોતે જ સૌપ્રથમ રિકોમ્બિનેશન દ્વારા બન્યો હોત. ગ્લાસગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ગયા મહિને એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો, જે દર્શાવે છે કે શક્ય છે કે વુહાનમાં સીફૂડ માર્કેટમાં કોઈ પ્રાણી બે કોરોનાવાયરસથી સંક્રમિત હોય, અને આ બંને વાયરસે કોરોનાના પ્રારંભિક સંસ્કરણને જન્મ આપ્યો હતો. જેમ કે ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ મળી આવ્યા છે.

સ્કોટ ગુયેને કહ્યું, "આપણે બધાએ રોગચાળાની શરૂઆતમાં માની લીધું હતું કે કોરોના વાયરસ વધુ સંક્રમિત કરશે નહીં. પરંતુ આ વાયરસે અમને દરેક મોરચે ચોંકાવી દીધા છે. તેથી મને લાગે છે કે આ રિકોમ્બિનન્ટ વાયરસ કેટલાક રસપ્રદ સંકેતો આપી રહ્યો છે. તે કેવી રીતે આગળ વધશે. અને વાયરસનું નવું સ્વરૂપ આપણી સામે કેટલી ઝડપથી આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં  આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ

Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી

Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરત માં ફરી એકવાર એબીપી અસ્મિતા ના અહેવાલ ની જોવા મળી ધારદાર અસરRajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલGujarat Rains: રાજ્યમાં આગામી 3 કલાક 'ભારે', અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?Gujarat Rain Update | રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં  આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે આપ્યું એલર્ટ

IND vs SA Final: ફાઇનલમાં આ 5 ખેલાડીઓ પર રહેશે આખી દુનિયાની નજર, જે એકલાજ બદલી શકે છે મેચ

Utility: ચોમાસામાં AC ચલાવતી વખતે ન કરો આ ભૂલ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

બેવફા પત્નીઃ પતિની છાતી પર બેસીને પક્ડયા હાથ, પ્રેમીએ કુહાડીથી કાપી ગરદન, મધરાતે ખેલાયો ખૂની ખેલ

Embed widget