શોધખોળ કરો

ન્યૂઝિલેન્ડમાં સેમી-ઓટોમેટિક અને અસોલ્ટ રાઇફલ્સ વેચવા પર પ્રતિબંધઃ PM જેસિન્ડા

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝિલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં  એક સપ્તાહ અગાઉ એક મસ્જિદમાં થયેલા આતંકી હુમલા બાદ ગન બેનની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને વિશ્વાસ અપાવ્યો હતો કે તે ટૂંક સમયમાં આ સંબંધમાં નિર્ણય લેશે અને હવે તેમણે સરકારના નવા નિર્ણયની જાહેરાત કરી છે. વડાપ્રધાન જેસિન્ડાએ ગુરુવારે કહ્યું હતું કે, ક્રાઇસ્ટચર્ચ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને દેશમાં  અસોલ્ટ રાઇફલો અને સેમી-ઓટોમેટિક હથિયારોના વેચાણ પર તત્કાળ પ્રભાવથી  પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, હું જાહેરાત કરી રહી છું કે ન્યૂઝિલેન્ડમાં તમામ સેમી ઓટોમેટિક હથિયારોના વેચાણ પર પ્રતિબંધ હશે. અમે તમામ અસોલ્ટ રાઇફલ પર પણ પ્રતિબંધ લગાવીએ છીએ. ન્યૂઝિલેન્ડના વડાપ્રધાને કહ્યું કે, ઉચ્ચ ક્ષમતા ધરાવતી મેગઝીન અને રાઇફલને તેજ અને તાકાવર બનાવનારી તમામ ડિવાઇસના વેચાણ પર પણ  પ્રતિબંધ હશે. મસ્જિદ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલી તમામ સેમી-ઓટોમેટિક  હથિયાર પર હવે પ્રતિબંધ રહેશે.નોંધનીય છે કે  છેલ્લા શુક્રવારે ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદો પર થયેલા હુમલામાં 50 લોકોના મોત થયા હતા. હુમલાખોર ઓસ્ટ્રેલિયન નાગરિક હતો જેની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Embed widget