શોધખોળ કરો

Australia's New PM: Anthony Albanese બનશે ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન, બે વખત આવી ચૂક્યા છે ભારત

2007 પછી લેબર પાર્ટીની આ પ્રથમ જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાની લેબર પાર્ટીના નેતા એન્થની અલ્બાનીઝને સામાન્ય ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે

Australia's New PM: લેબર પાર્ટીના નેતા એન્થની અલ્બાનીઝ (Anthony Albanese) ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન બનશે. તેમની પાર્ટીએ અત્યાર સુધીમાં 72 સીટો જીતી છે અને બહુમતી મેળવવા માટે તેમને માત્ર વધુ ચાર બેઠકોની જરૂર છે. 2007 પછી લેબર પાર્ટીની આ પ્રથમ જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાની લેબર પાર્ટીના નેતા એન્થની અલ્બાનીઝને સામાન્ય ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ એકંદર વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહિયારી પ્રાથમિકતાઓ પર તેમની સાથે કામ કરવા આતુર છે. ખાસ વાત એ છે કે અલ્બાનીઝ ભારતથી પરિચિત છે અને તેઓ અહીં આવી ચૂક્યા છે.

અલ્બાનીઝ ભારતને જાણે છે

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓફરેલના જણાવ્યા અનુસાર, અલ્બાનીઝ ભારતથી અજાણ નથી. તેમણે 1991માં બેક-પેકર તરીકે ભારતનો પ્રવાસ કર્યો હતો.  તેઓ 2018માં સંસદીય પક્ષનું નેતૃત્વ કરીને ભારત આવ્યા હતા. તેમના અભિયાનમાં પણ તેમણે મજબૂત ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો.

ક્વાડ સમિટમાં મોદી- અલ્બાનીઝ બેઠક યોજાશે

ટોક્યોમાં યોજાનારી ક્વાડ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. રસપ્રદ સંયોગ છે કે આ પહેલા પણ વડાપ્રધાન બનેલા સ્કોટ મોરિસન સાથે પીએમ મોદીની પહેલી મુલાકાત જાપાનમાં જ થઈ હતી. બંને નેતાઓ જૂન 2019માં જાપાનના ઓસાકામાં જી-20 સમિટ દરમિયાન મળ્યા હતા.

આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને અંતિમ ચૂંટણી પરિણામો જાહેર થાય તે પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી હતી. મોરિસને કહ્યું, "આજે રાત્રે મેં વિપક્ષના નેતા અને આગામી વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથે વાતચીત કરી હતી અને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Embed widget