શોધખોળ કરો
Advertisement
નાઈજીરિયાના યુવકે છ યુવતીઓ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, તમામ એકસાથે થઈ પ્રેગનન્ટ
નાઈજિરિયામાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક વ્યકિતએ પાર્ટીમાં 6 પ્રેગનન્ટ સ્ત્રીઓ સાથે જોવા મળ્યો હતો.
નાઈજિરિયામાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક વ્યકિતએ પાર્ટીમાં 6 પ્રેગનન્ટ સ્ત્રીઓ સાથે જોવા મળ્યો હતો. આ તસવીરમાં જોવા મળતી તમામ સ્ત્રીઓ પ્રેગનન્ટ હતી. પરંતુ આ પછી જે બહાર આવ્યું તે સૌથી ચોંકાવનારુ હતું. હકીકતમાં તમામ મહિલાઓના પેટમાં એક જ વ્યકિતનું બાળક હતું. નાઈજીરિયાના યુવકે છ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તમામ યુવતીઓ એક સાથે પ્રેગનન્ટ થઈ હતી.
આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. નાઈઝીરીયાના આ વ્યકિતનું નામ માઇક છે. આ વ્યક્તિનની 6 ગર્લફ્રેન્ડ એક સાથે પ્રેગનન્ટ છે. આ સોશિયલ મીડિયા સેલિબ્રિટી પ્રીટી માઇકને તેમના ભાવિ બાળકોની 6 માતા સાથે મળીને જોવામાં આવ્યું હતું.આ 6 મહિલાઓના ગર્ભાશયમાં માઇકનું એક બાળક છે.
આ બધી પ્રેગનન્ટ મહિલાઓ સાથે નાઇજીરીયામાં લગ્નની પાર્ટીમાં પહોંચ્યો હતો. આ બધા લોકો ત્યાં એક જ કપડાંમાં દેખાયા હતા.માઇકે તેના ઇન્સ્ટાગ્રામ ચાહકોને કહ્યું કે અત્યારે તે તેમના જીવનના ખૂબ જ સારા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે માઇકની પોલીસે 2017માં ધરપકડ કરી હતી. માઈક પહેલેથી જ ઘણી બધી ગર્લફ્રેન્ડ રાખવાને લઈ કુખ્યાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement