શોધખોળ કરો

પહેલા યુદ્ધની ધમકી, હવે ભારતને ડરાવવા પાકિસ્તાને કર્યુ 'ગજનવી' મિસાઇલનું પરીક્ષણ

'ગજનવી'ની રેન્જ 300 કિમી છે, જોકે આનો ઉપયોગ હવામાંથી નહીં પણ જમીન પરથી કરી શકાય છે

ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીર મામલે ચારેય બાજુથી ઘેરાયેલુ અને હતાશ-નિરાશ થયેલુ પાકિસ્તાન હવે ભારતને ડરાવવા પર ઉતર્યુ છે. આજે પાકિસ્તાને પોતાની સૌથી શક્તિશાળી મિસાઇલ 'ગજનવી'નુ પરીક્ષણ કર્યુ છે. ઇમરાન ખાન ભારત સામે યુદ્ધ કરવાની ધમકી આપી ચૂક્યા છે, ત્યારે આ 'ગજનવી' મિસાઇલનું પરીક્ષણે સૌનુ ધ્યાન ખેંચ્યુ છે. પાકિસ્તાન ભારત સામે સીધી બાથ નથી ભીડી શકતુ જેથી હવે આજે બેલેસ્ટિક મિસાઇલ 'ગજનવી' ટેસ્ટ કરીને અનેક પ્રકારના સંદેશાઓ આપી રહ્યું છે. કહેવાઇ રહ્યુ છે કે, મિસાઇલ ટેસ્ટ કરવા માટે પાકિસ્તાને પોતાના કરાંચી એરસ્પેસને ત્રણ દિવસ માટે બંધ કર્યુ હતુ. પાકિસ્તાનની આ બેલેસ્ટિક મિસાઇલનું નામ 'ગજનવી' છે, અને તે સૌથી શક્તિશાળી મિસાઇલમાંની એક છે. 'ગજનવી'ની રેન્જ 300 કિમી છે, જોકે આનો ઉપયોગ હવામાંથી નહીં પણ જમીન પરથી કરી શકાય છે. પહેલા યુદ્ધની ધમકી, હવે ભારતને ડરાવવા પાકિસ્તાને કર્યુ 'ગજનવી' મિસાઇલનું પરીક્ષણ પાકિસ્તાનનું નેશનલ ડેવલપમેન્ટ કૉમ્પલેક્સ (NDC) પંજાબ (પાકિસ્તાન)ના ફતેહગંજમાં છે, જ્યાં આને ટ્રેક કરવામાં આવશે. વળી, આ મિસાઇલને બલુચિસ્તાનના વિસ્તારમાં ટેસ્ટ કરવામાં આવશે. પહેલા યુદ્ધની ધમકી, હવે ભારતને ડરાવવા પાકિસ્તાને કર્યુ 'ગજનવી' મિસાઇલનું પરીક્ષણ ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ચેનલ દુનિયા ટીવી મુજબ બુધવારે એક સેમિનારમાં પાકિસ્તાની મંત્રી શેખ રશીદે કહ્યું કે, ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાની સેના પાસે જે હથિયાર છે તે માત્ર દેખાડવા માટે નહીં પરંતુ ઉપયોગ કરવા માટે પણ છે. અમે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ વારંવાર આ મુદ્દો ઉઠાવીશું અને PoKનો પ્રવાસ કરીશું. પાકિસ્તાન છેક સુધી કાશ્મીર માટે લડતું રહેશે. પહેલા યુદ્ધની ધમકી, હવે ભારતને ડરાવવા પાકિસ્તાને કર્યુ 'ગજનવી' મિસાઇલનું પરીક્ષણ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?

BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

HMPV વાયરસથી  મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે  ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત

આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક

Embed widget