શોધખોળ કરો

નવાઝ શરીફે પત્રકાર પર લગાવ્યો પ્રતિબંધ, છાપી હતી સાંસદ-સેનાના ઝઘડાની વાત

ઈસ્લામાબાદઃ ઉરી હુમલા અને ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના સમાચારપત્ર ડોનમાં પ્રકાશિત સમાચાર સમગ્ર વિશ્વમાં હેડલાઈન બની ગયા. આ સમાચારમાં આતંકવાદને લઈને કેટલાક સાંસદો અને સેનાની વચ્ચે થયે ઉગ્ર ચર્ચાનો અહેવાલ આપવામાં આવ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ભારે હોબાળો થયો હતો. હવે આ અહેવાલ લખનાર પત્રકાર સિરિલ અલમીડાને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાક પ્રધાનમંત્રીની બેઠકમાં શહબાજ શરીફે સહિતના ઘણાં નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે પણ દેશની અંદતર ખુલ્લેઆમ ફરતા આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે તો તેને કોઈને કોઈ રીતે છોડી મુકવામાં આવે છે. અહેવાલ અનુસાર, સરકારના પ્રધાનોની બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે, જો દેશમાં આવા આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિશ્વમાં પાકિસ્તાન અલગ પડવાથી કોઈ રોકી નહીં શકે. આ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા જેમાં કહેવામાં આવ્યું કે ડીજી, આઈએસઆઈ અને એનેસએ એવા રાજ્યોનો પ્રવાસ કરશે, જ્યાં આવા આતંકવાદી ગ્રુપ સક્રિય છે. જોકે આ અહેવાલ સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય અને શહબાજ શરીફની ઓફિસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં આ પ્રકારની કોઈપણ ચર્ચા થવાની વાતને રદિયો આપવામાં આવ્યો છે. જ્યારે હવે આ સમાચરાનું રિપોર્ટિંગ કરનાર પત્રકાર અલમીડાને દેશ છોડવા પર પાકિસ્તાનની સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. આ સમાચાર બાદ પત્રકાર સિરિલ અલમીડાએ ટ્વીટ કરી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું, હેરાન છું, દુખી છું. પાકિસ્તાન છોડવાનો મારો કોઈ ઈરાદો નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget