PM Modi Europe Visit: બર્લિનમાં ભારતીય મૂળના બે લોકો મોદીને પગે લાગ્યા તો શું કર્યું ? જુઓ વીડિયો
PM Modi Europe Visit: જર્મની પહોંચ્યા બાદ રાજધાની બર્લિનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
PM Modi Germany Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વહેલી સવારે તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ પર નવી દિલ્હીથી જર્મની જવા રવાના થયા હતા. જર્મની પહોંચ્યા બાદ રાજધાની બર્લિનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
#WATCH Indian diaspora extends a warm welcome to PM Modi in Berlin, Germany
— ANI (@ANI) May 2, 2022
(Source:DD) pic.twitter.com/H0yX5LWut4
બર્લિનમાં હોટલ એડલોન કેમ્પિન્સકી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ લોકોનું અભિવાદન પણ સ્વીકાર્યું હતું. મોદી જ્યારે લોકોને મળતા હતા ત્યારે ભારતીય મૂળના બે લોકો તેમને પગે લાગ્યા હતા ત્યારે મોદીએ તેમને ઉભા કરી નમસ્કાર કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદી એક બાળક સાથે પણ મળ્યા જેણે ગીત ગાયું અને વડાપ્રધાનને સંભળાવ્યું.
PM Modi gets a warm welcome from the Indian diaspora in Berlin
— ANI (@ANI) May 2, 2022
He will hold his first in-person meeting with the newly appointed German Chancellor Olaf Scholz and co-chair the 6th India-Germany Inter-Governmental Consultations today pic.twitter.com/cs1c6GGMGZ
આ પણ વાંચોઃ
Demat Account Opening: LIC IPO ના કારણે ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું ઘોડાપૂર ! જાણો વિગત
C.R. પાટીલે કેજરીવાલને ખાલિસ્તાનવાદીઓના સમર્થક ગણાવતાં કેજરીવાલે શું આપ્યો જવાબ ?
IPL 2022: જાડેજાને કેપ્ટન બનાવવા વિશે ધોનીએ શું કર્યો મોટો ધડાકો
Coronavirus: દેશના આ જાણીતા શહેરમાં કોરોનાના કેસ વધતાં 31 મે સુધી લાગુ કરાઈ કલમ 144, જાણો વિગત