શોધખોળ કરો

India-Israel Relations: ભારત-ઇઝરાયલ રાજકીય સંબંધોના થયા 30 વર્ષ, PM મોદીએ કહી આ વાત

PM Modi on India-Israel Relations: ભારત-ઈઝરાયલ રાજકીય સંબંધના 30 વર્ષ પૂરા થયા છે. આ અવસર પર પીએમ મોદીએ બંને દેશોના સંબંંધ મજબૂત કરવાની વાત કરી.

PM Modi on India-Israel Relations: ભારત અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય સંબંધોની 30મી વર્ષગાંઠના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એક વીડિયો સંદેશ જાહેર કર્યો. આ સંદેશમાં તેમણે કહ્યું, “આપણી  વચ્ચે સદીઓથી ગાઢ સંબંધ રહ્યો છે. જેવો કે ભારતનો મૂળ સ્વભાવ રહ્યો છે, સેંકડો વર્ષોથી આપણો યહુદી સમુદાય ભારતીય સમાજમાં કોઇ પણ ભેદભાવ વિના ભાઇચારાના વાતવરણમાં રહે છે અને વિકસિત થયો છે. તેમણે આપણી વિકાયયાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ”

વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજે જ્યારે વિશ્વમાં મહત્વપૂર્ણ પરિવર્તન થઇ રહ્યા છે ત્યારે ભારત અને ઇઝરાયેલ સંબંધોનું મહત્વ વધી ગયું છે. પરસ્પર સહયોગ માટે નવું લક્ષ્ય રાખવા માટે એનાથી રૂડો અવસર કયો હશે જ્યારે ભારત તેની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે અને ઇઝરાયેલ આગામી વર્ષે તેની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ મનાવવાનું છે. ”

વડાપ્રધાને કહ્યું, “આજના જ દિવસે બન્ને દેશો વચ્ચે એક નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. ભલે અધ્યાય નવો હતો પરંતુ આપણા બન્ને દેશોનો ઇતિહાસ ઘણો જૂનો છે. ”

India-Israel Relations: ભારત-ઇઝરાયલ રાજકીય સંબંધોના થયા 30 વર્ષ, PM મોદીએ કહી આ વાત

વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને શુભેચ્છા આપી

આ પ્રસંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરીને કહ્યું, “નમસ્તે, શાલોમ ટૂ ફ્રેન્ડશીપ. આપણે રાજકીય સંબંધોની સ્થાપનાના 30 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. ” સાથે તેમણે બન્ને દેશના સંબંધો અંગે ઇઝરાયેલના વિદેશ મંત્રી યાયર લાપિડ અને પોતે લખેલો એક લેખ રજૂ કર્યો હતો.

બન્ને દેશના ધ્વજના રંગોથી રંગાયો ઇઝરાયેલનો મસાદ કિલ્લો

રાજકીય સંબંધોની 30મી વર્ષગાંઠના પ્રસંગે ઇઝરાયેલમાં પ્રતિષ્ઠિત મસાદ કિલ્લા અને મુંબઇમાં ગેટવે ઓફ ઇન્ડિયા અને નવી દિલ્હીમાં તીન મૂર્તિ ચોકને બન્ને દેશના રાષ્ટ્રધ્વજની રોશનીથી સજાવવામાં આવ્યા હતા. તેના વિશે ઇઝરાયેલ સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

30 વર્ષ પહેલા  આજના જ દિવસે ભારત અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય સંબંધો પૂર્ણ રીતે સ્થાપિત થયા હતા. ભારતે 17 સપ્ટેમ્બર 1950ના દિવસે ઇઝરાયેલને માન્યતા આપી હતી પરંતુ બન્ને દેશો વચ્ચે પૂર્ણ રાજકીય સંબંધ 29 જાન્યુઆરી 1992ના સ્થાપિત થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Embed widget