શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વાત કરવાનો સમય ખતમ, દુનિયાએ કામ કરવાનો આવ્યો છે સમયઃ UNમાં મોદીનું સંબોધન
હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ બાદ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ અંતર્ગત ન્યૂયોર્કમાં છે. જ્યાં તેમણે જળવાયુ પરિવર્તન પર સંબોધન કર્યું હતું.
ન્યૂયોર્કઃ હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ બાદ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ અંતર્ગત ન્યૂયોર્કમાં છે. જ્યાં તેમણે જળવાયુ પરિવર્તન પર સંબોધન કર્યું હતું.
જેમાં તેમણે કહ્યું કે, અમે જળ સંરક્ષણ માટે જળ જીવન મિશનની શરૂઆત કરી છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર પણ કામ કર્યું છે. આગામી થોડા વર્ષોમાં ભારત જળ સંરક્ષણના કામો પર 50 મિલિયન ડોલર ખર્ચ કરશે. વાત કરવાનો સમય ખતમ થઈ ગયો છે હવે દુનિયા કામ કરે તેવો સમય છે.
લાલચ નહીં, જરૂરિયાત અમારો માર્ગદર્શક સિદ્ધાંત છે. અમે માત્ર ગંભીર વાતો સાથે જ નહીં પરંતુ પ્રેક્ટિસ એપ્રોચ સાથે આવ્યા છીએ. ભારતે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવાની દિશામાં પગલા લેવાનું શરૂ કર્યું છે. અમે ભારતમાં લાખો પરિવારોને સ્વચ્છ ગેસ કનેકશન ઉપલબ્ધ કરાવ્યા છે.Prime Minister Narendra Modi at UNSG's Summit on Climate Change, in New York: The time for talking is over, the world needs to act now. https://t.co/QyBW1Fyrg7
— ANI (@ANI) September 23, 2019
ભારત બાયો ફ્યૂલ મેળવીને પેટ્રોલ-ડીઝલ વિકસાવવા પર કામ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોલાર એલાયંસથી વિશ્વભરના 80 દેશ અમારી સાથે જોડાઈ ચુક્યા છે.New York: Prime Minister Narendra Modi speaks at UNSG's Summit on Climate Change: We have provided clean cooking gas connections to millions of families. We have started 'Jal Jeevan' mission for water resource development, water conservation and rain water harvesting. #UNSG pic.twitter.com/EhpobySJWK
— ANI (@ANI) September 23, 2019
ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલ કારના ભવિષ્ય અંગે નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું....... બોલીવુડની આ હોટ એક્ટ્રેસે લગ્ન પહેલા જ આપ્યો પુત્રને જન્મ, બ્રેસ્ટફિડ કરાવતી તસવીર કરી શેર સુરતમાં હીરાની સરણ માંજનાર વ્યક્તિએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા, મળી આવી સુસાઈડ નોટNew York: Prime Minister Narendra Modi speaks at UNSG's Summit on Climate Change: We believe that an ounce of practice is worth more than a ton of preaching. pic.twitter.com/H4l82GwxhK
— ANI (@ANI) September 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion