શોધખોળ કરો

...તો વિશ્વના નકશામાંથી ગાયબ થઇ જશે યૂક્રેન, પુતિનની ધમકીથી દુનિયામાં ખળભળાટ

Russia-Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, હવે આ યુદ્ધમાં પરમાણું હુમલો થાય તો નવાઇની વાત નથી

Russia-Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, હવે આ યુદ્ધમાં પરમાણું હુમલો થાય તો નવાઇની વાત નથી. તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમણે પરમાણુ બૉમ્બના ઉપયોગ પર ઘણા ફેરફારો કર્યા છે. આ અંતર્ગત જો રશિયા પર કોઈપણ મિસાઈલથી હુમલો કરવામાં આવશે તો તે પરમાણુ હુમલો કરવામાં ખચકાશે નહીં. તેમની તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ બે વર્ષથી વધુ સમયથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યો છે.

રશિયાની સુરક્ષા પરિષદની ટેલિવિઝન બેઠકમાં પુતિને જાહેરાત કરી કે આયોજિત સુધારાઓ હેઠળ, તેમના દેશ પરના કોઈપણ મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ બૉમ્બથી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં પશ્ચિમી દેશો દ્વારા યૂક્રેનને ઘણી ક્રૂઝ મિસાઈલો આપવામાં આવી છે. જે રશિયાની અંદર લાંબા અંતર સુધી હુમલો કરી શકે છે. દરમિયાન, અમેરિકા અને બ્રિટન તરફથી પરવાનગી મળી છે કે યૂક્રેન સ્ટૉર્મ શેડો ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરીને રશિયાની અંદર હુમલો કરી શકે છે. આ પછી રશિયા ગુ્સ્સે ભરાઇ ગયું છે.

પશ્ચિમી દેશોને પુતિનની ધમકી - 
સ્ટૉર્મ શેડો ક્રૂઝ મિસાઈલની વાત કરીએ તો તે 500 કિમીના અંતર સુધી હુમલો કરી શકે છે. અગાઉ યૂક્રેન તેનો ઉપયોગ રશિયા સાથેની સરહદ સુધી જ કરતું હતું. પરંતુ જેવો આદેશ અમેરિકા અને બ્રિટન દ્વારા આપવામાં આવ્યો છે. એવી આશંકા છે કે તે રશિયાના આંતરિક વિસ્તારોમાં તેનો ઉપયોગ કરી શકે છે. આ કારણથી પુતિને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો યૂક્રેન ભૂલથી પણ મિસાઈલનો ઉપયોગ કરે તો અમે સમજીશું કે પશ્ચિમી દેશ સીધો જ અમારી વિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઉતરી ગયો છે.

રશિયાની પાસે પરમાણું હથિયારોનો ભંડાર - 
રશિયા પાસે લગભગ 6,372 પરમાણુ હથિયારો છે. આ પછી પરમાણુ હુમલાની ધમકી બાદ દુનિયામાં તણાવ વધી ગયો છે. કારણ કે, રશિયાએ વર્ષ 2020માં પરમાણુ હથિયારોના ઉપયોગમાં ફેરફાર કર્યા છે, જે મુજબ જો તેના અસ્તિત્વને ખતરો લાગશે તો તે હુમલો કરશે.

યૂક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલાની જરૂર નથી  
બીજીતરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મહિને કહ્યું હતું કે યૂક્રેન સાથે યુદ્ધ જીતવા માટે રશિયાને પરમાણુ હુમલાની જરૂર નથી. આ સાથે રશિયાએ સ્પષ્ટ કર્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમનો સૌથી ઘાતક હુમલો પરમાણુ યુદ્ધમાં ફેરવાશે નહીં, પરંતુ રશિયાએ પણ ઘણી વખત કહ્યું છે કે જો જરૂરી હોય તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકાય છે. હવે રશિયા પરમાણુ હથિયારોના ઉપયોગના સિદ્ધાંતને બદલવાની વાત કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે રશિયાના કેટલાક કટ્ટરવાદી વિચારધારાવાળા લોકો રશિયન સરકાર પર આ પ્રકારનું દબાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો

રશિયા કરશે પરમાણુ હુમલો, ન્યૂક્લિયર નિયમોમાં ફેરફાર કરશે ને પછી..... પુતિનનો આદેશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Maldivess: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Maldivess: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain News | ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, જુઓ વરસાદની આગાહીAhmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp AsmitaHun To Bolish | હું તો બોલીશ | કર્તવ્યનિષ્ઠાનું અજવાળુંHun To Bolish | હું તો બોલીશ | દવાનો બોગસ ડોઝ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Maldivess: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Maldivess: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Bhavnagar: ભાવનગરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ તામિલનાડુની બસ, 8 કલાકના દિલધકડ રેસ્કયુ બાદ લોકોને બચાવી લેવાયા
Bhavnagar: ભાવનગરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ તામિલનાડુની બસ, 8 કલાકના દિલધકડ રેસ્કયુ બાદ લોકોને બચાવી લેવાયા
'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાથી 1.20 લાખથી વધુ વિદ્યાર્થીઓને થયો ફાયદો, 12 કરોડ કરતા વધુની ચૂકવાઇ સહાય
'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાથી 1.20 લાખથી વધુ વિદ્યાર્થીઓને થયો ફાયદો, 12 કરોડ કરતા વધુની ચૂકવાઇ સહાય
સરકારની લાલ આંખ!  Aadhaar અને  PAN કાર્ડના ડેટા લીક કરતી અનેક વેબસાઈટ કરી દીધી બ્લોક
સરકારની લાલ આંખ! Aadhaar અને PAN કાર્ડના ડેટા લીક કરતી અનેક વેબસાઈટ કરી દીધી બ્લોક
Jobs 2024:  બેન્ક ઓફ બરોડામાં નોકરી મેળવવાની તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા
Jobs 2024: બેન્ક ઓફ બરોડામાં નોકરી મેળવવાની તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા
Embed widget