શોધખોળ કરો

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધના 300થી વધારે કલાક, દરેક દિવસ વીતવાની સાથે ખંડેર બની રહ્યા છે યુક્રેનના આ શહેર

Russia Ukraine War: રશિયાને રોકવા માટે દુનિયાભરના દેશો તમામ પ્રકારના પ્રતિબંધો લાદી રહ્યા છે, પરંતુ રશિયા પર તેની કોઈ અસર થાય તેવું લાગતું નથી.

Russia Ukraine War:  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ આજે 14માં દિવસમાં પ્રવેશી ગયું છે. યુદ્ધને 300 કલાકથી વધુ સમય થઈ ગયો છે. રશિયાને રોકવા માટે દુનિયાભરના દેશો તમામ પ્રકારના પ્રતિબંધો લાદી રહ્યા છે, પરંતુ રશિયા પર તેની કોઈ અસર થાય તેવું લાગતું નથી. તે યુક્રેનના શહેરો પર સતત બોમ્બ અને મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. ખારકિવ બાદ યુક્રેનની રાજધાની કિવ પણ ખંડેરમાં ફેરવાઈ રહી છે. આવી જ સ્થિતિ અન્ય શહેરોમાં પણ છે. મોટાભાગની ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.  

કિવ ખરાબ સ્થિતિમાં

કિવ યુક્રેનની રાજધાની છે. 23 ફેબ્રુઆરી સુધી આ શહેર તેના વિકાસ અને સુંદરતા માટે પ્રખ્યાત હતું, પરંતુ રશિયન સૈનિકોના હુમલા, સતત બોમ્બમારાને કારણે અહીં સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. શહેરની ઘણી જાણીતી અને મહત્વની ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈને ખંડેર બની ગઈ છે. હજારો મકાનો ધરાશાયી થયા છે. ફ્લાયઓવરથી લઈને મહત્વના રસ્તાઓ તૂટી ગયા છે. લોકો ઘર છોડીને ભાગી રહ્યા છે. શહેરમાંથી લાખો લોકોનું સ્થળાંતર થયું છે.

આ શહેરો ખંડેર બની રહ્યા છે

કિવ સિવાય રશિયન સૈનિકોએ યુક્રેનના અન્ય કેટલાક શહેરોને ખંડેર બનાવી દીધા છે. જે શહેરોને સૌથી વધુ નુકસાન થયું છે તેમાં ખારકિવ, બુકા અને ઇરપિનનો સમાવેશ થાય છે. અહીંની ઘણી ઈમારતો સંપૂર્ણપણે ખંડેર થઈ ગઈ છે. મોટાભાગના લોકો અહીંથી ચાલ્યા ગયા છે. બાળકોમાં ભયમાં છે. ખારકિવના ફ્રીડમ સ્ક્વેરને જોઈને જ ખંડેરનો અંદાજ લગાવી શકાય છે.

 રશિયાએ બુધવારે સીઝફાયરની ઘોષણા કરી છે, જેથી યુદ્ધમાં ફસાયેાલા નાગરિકોને કાઢી શકાય. સુમી, ખારકિવ, મારિયોપોલ, ચેરનીહીવ, જાપોરિજામાં યુદ્ધવિરામ રહેશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે,  રશિયાએ બુધવારે સવારે યુક્રેનમાં નાગરિકોને સલામત રીતે  બહાર જવા માટે  માનવતાવાદી વલણ અપનાવતાં  યુદ્ધવિરામની જાહેરાત કરી છે.

Russia Ukraine War:  રશિયા-યુક્રેન યુદ્ધના 300થી વધારે કલાક, દરેક દિવસ વીતવાની સાથે ખંડેર બની રહ્યા છે યુક્રેનના આ શહેર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી

Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર

Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ

Embed widget