શોધખોળ કરો

આ જાણીતી ઈલેક્ટ્રોનિક્સ કંપનીના ચેરમેનનું થયું નિધન, ફોર્બ્સના ટોપ-10 લિસ્ટમાં છે સામેલ, જાણો વિગત

ફોર્બ્સ અનુસાર 2020ની ટોપ મોસ્ટ કંપનીઓમાં સેમસંગ આઠમા ક્રમે છે. આ કંપનીની બ્રાંડ વેલ્યૂ 50.4 બિલિયન ડોલર છે, જ્યારે બ્રાંડ રેવન્યૂ 209.5 અબજ ડોલર છે.

સેમસંગ ઇલેકટ્રોનિક્સના ચેરમેન લી કુન-હીનું રવિવારે 78 વર્ષની વયે નિધન થયું હતું. દક્ષિણ કોરિયાની ફર્મને દિગ્ગજ ટેક કંપનીમાં બદલવાનું શ્રેય તેમને જાય છે. છ વર્ષ પહેલા તેમને હાર્ટ અટેક આવ્યો હતો. લી કુન હીના પિતા બ્યૂંગ ચુલ્લે 1938માં ફળ, શાકભાજી અને માછલીની નિકાસ કરતી એક વ્યાપારિક કંપનીના રૂપમાં સેમસંગની શરૂઆત કરી હતી. તેમણે 1969માં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની સ્થાપના કરીને ઇલેક્ટ્રોનિક્સ વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. જે મેમરી ચિપ્સ અને સ્માર્ટપોન બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે. 1987માં તેમના મૃત્યુ બાદ લી કુન હીએ બિઝનેસને આગળ વધાર્યો અને કંપનીને નવી ઊંચાઈ પર પહોંચાડીય ફોર્બ્સ અનુસાર 2020ની ટોપ મોસ્ટ કંપનીઓમાં સેમસંગ આઠમા ક્રમે છે. આ કંપનીની બ્રાંડ વેલ્યૂ 50.4 બિલિયન ડોલર છે, જ્યારે બ્રાંડ રેવન્યૂ 209.5 અબજ ડોલર છે. કુન-હી દક્ષિણ કોરિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમની કુલ સંપત્તિ 20.9 અબજ ડોલર છે. ગિરનાર રોપ વે આજથી લોકો માટે મુકાશે ખુલ્લી, જાણો 2.3 કિમીનું અંતર કેટલી મિનિટમાં કપાશે Coronavirus: દુનિયામાં ફરી 4 લાખથી વધુ આવ્યા કેસ, અત્યાર સુધીમાં 11 લાખથી વધુ સંક્રમિતોના મોત, 1 કરોડ એક્ટિવ કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget