શોધખોળ કરો

Stormy Daniels Net Worth: ટ્રમ્પને જેલમાં ધકેલી દેનાર એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સની કેટલી છે નેટવર્થ ? જાણો

Stormy Daniels: સ્ટોર્મી વર્ષે $200,000 થી વધુ કમાણી કરે છે. તેણીએ જણાવ્યું કે દર વર્ષે તે માત્ર બુક રોયલ્ટીમાં $150,000 સુધીની કમાણી કરે છે.

Stormy Daniels Trump Hush Money Case: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી પ્રચાર દરમિયાન એડલ્ટ ફિલ્મ સ્ટારને ચૂપ કરવા માટે પૈસા ચૂકવવા અને બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરવાના આરોપમાં જેલમાં જવું પડી શકે છે. જે એડલ્ટ સ્ટારને કારણે ટ્રમ્પને સજા થઈ તેનં નામ સ્ટોર્મી ડેનિયલ્સ છે. રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટોર્મી ડેનિયલ્સ માટે $150,000 ચૂકવ્યા હતા.

મોટી રકમ ચૂકવ્યા પછી પણ સ્ટોર્મીએ ન માત્ર ટ્રમ્પ સાથેના અફેરનો ખુલાસો કર્યો, પરંતુ ટ્રમ્પ પર અનેક આરોપો પણ લગાવ્યા. ટ્રમ્પની મુસીબતોમાં વધારો થતાં હવે ઘણા લોકો સ્ટોર્મી વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકો એ પણ જાણવા માંગે છે કે તેમની નેટવર્થ કેટલી છે, તેમની પાસે કેટલા પૈસા છે.  

ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્ટોર્મીનું કનેક્શન

સ્ટોર્મી ડેનિયલ્સનું સાચું નામ સ્ટેફની ગ્રેગરી ક્લિફોર્ડ છે. તે એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી. હવે તે લેખક, દિગ્દર્શક અને મીડિયા વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે. તેમની ઉંમર 44 વર્ષની છે. તેણી કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેને 2006માં મળ્યા હતા અને સેક્સ કર્યું હતું. બાદમાં ટ્રમ્પે તેને મોટી રકમ આપી હતી જેથી તે આ સંબંધોની કોઈ સાથે ચર્ચા ન કરે.

Stormy Daniels Net Worth: ટ્રમ્પને જેલમાં ધકેલી દેનાર એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સની કેટલી છે નેટવર્થ ? જાણો

સ્ટોર્મી ડેનિયલ્સની નેટવર્થ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટોર્મી ડેનિયલ્સની નેટવર્થ $6 મિલિયન છે. આ મૂલ્યાંકન તેમના દ્વારા ફાઇલ કરાયેલા ટેક્સ દસ્તાવેજોના આધારે કરવામાં આવ્યું છે. તે વિગતો નીચે મુજબ છે-

નેટ વર્થ: $6 મિલિયન

  • વાર્ષિક આવક: $800,000
  • વારસામાં મળેલી રકમ: $25,000
  • પ્રોપર્ટી: $1 મિલિયન
  • ઈન્વેસ્ટમેંટ: $3 મિલિયન

વિવિધ પ્રકારની કારનો સંગ્રહ

સ્ટોર્મી ડેનિયલ્સ પાસે વિવિધ પ્રકારની કાર છે-

  • મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ
  • bmw 7 સીરિઝ
  • ઓડી A8

સ્ટોર્મી ડેનિયલ્સ ક્યાં રહે છે

સ્ટોર્મી ડેનિયલ્સનું અમેરિકાના લોસ એન્જલસમાં લક્ઝરી એપાર્ટમેન્ટ છે.

View this post on Instagram
 
A post shared by stormydaniels (@thestormydaniels)

સ્ટોર્મી ડેનિયલ્સની આવક

સ્ટોર્મી વર્ષે $200,000 થી વધુ કમાણી કરે છે. તેણીએ જણાવ્યું કે દર વર્ષે તે માત્ર બુક રોયલ્ટીમાં $150,000 સુધીની કમાણી કરે છે. તેણી પાસે 4 સ્થાવર મિલકતોના રૂપમાં કમર્શિયલ પ્રોપર્ટી છે, જેના દ્વારા તે દર વર્ષે $120,000 થી વધુ કમાણી કરે છે. તેના પતિનું નામ પેટ માયને છે, જેની સાથે તેણે 2003માં લગ્ન કર્યા હતા.

સ્ટોર્મી ડેનિયલ્સનો જન્મ ક્યારે થયો હતો?

તેનો જન્મ માર્ચ 17, 1979, બેટન રૂજ, લ્યુઇસિયાનામાં થયો હતો અને ટેક્સાસના એક નાના શહેરમાં ઉછેર થયો હતો. એવું કહેવાય છે કે 1990 ના દાયકાના અંતમાં, સ્ટોર્મી ડેનિયલ્સે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, જ્યાં તેણીએ ટૂંક સમયમાં એક છાપ બનાવી અને તે ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત નામોમાંનું એક બની ગયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand: પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા ફાટી નીકળ્યો રોગચાળો,17 વર્ષીય સગીરાનું મોતAmreli: પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, લગ્નના એક દિવસ પહેલા જ યુવકની હત્યા; કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકીHun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
lifestyle:  હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
lifestyle: હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Embed widget