શોધખોળ કરો

દરિયાના પેટાળમાં ત્રણ કિલોમીટર અંદર ટાઇટેનિકનો કાટમાળ જોવા જાય છે લોકો, ટિકિટની કિંમત છે કરોડોમાં

Oceangate નામની એક કંપની છે, જે લોકોને સબમરીનમાં બેસાડીને ટાઈટેનિકનો કાટમાળ બતાવવા માટે દરિયામાં લઈ જાય છે.

આપણે બધાએ ટાઇટેનિક જહાજનું નામ સાંભળ્યું હશે. ટાઇટેનિક તેના સમયનું સૌથી મોટું અને લોકપ્રિય જહાજ હતું. તેની લંબાઈ લગભગ 269.1 મીટર અને પહોળાઈ 28 મીટરની આસપાસ હતી. 14 એપ્રિલ, 1912 ના રોજ, રાત્રે ટાઇટેનિક એક આઇસબર્ગ સાથે અથડાયું અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું. તેનો ભંગાર 1985માં મળી આવ્યો હતો. Oceangate નામની એક કંપની છે, જે લોકોને સબમરીનમાં બેસાડીને ટાઈટેનિકનો કાટમાળ બતાવવા માટે દરિયામાં લઈ જાય છે.

સબમરીન અચાનક ગાયબ થઈ ગઈ

તાજેતરમાં ટાઈટેનિકના કાટમાળને જોવા માટે એટલાન્ટિક મહાસાગરમાં નીકળેલી 'ટાઈટન' નામની પ્રવાસી સબમરીન દક્ષિણ-પૂર્વ કેનેડાના દરિયાકાંઠેથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેમાં કેપ્ટન સહિત પાંચ લોકો હતા. જેમાં બ્રિટનના અબજોપતિ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ પણ સામેલ છે. હેમિશે નામિબિયાથી આઠ ચિત્તા લાવવા માટે ભારત સરકાર સાથે કામ કર્યું હતું. આ સિવાય પાકિસ્તાનના પ્રખ્યાત બિઝનેસમેન પ્રિન્સ દાઉદ પણ તેમના પુત્ર સુલેમાન સાથે આ સબમરીનમાં હતા. આ સિવાય અન્ય એક મુસાફર પણ હતો. સબમરીનની શોધખોળ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ટાઈટેનિક જહાજનો ભંગાર કેવી રીતે જોઈ શકાય છે અને તેની કિંમત કેટલી હશે.

તમે આટલા રૂપિયા ખર્ચીને ટાઇટેનિકનો ભંગાર જોઈ શકો છો

દરિયાઈ જગતની શોધ કરતી કંપની ઓશનગેટે વર્ષ 2021માં તેનો ટાઇટેનિક સર્વે એક્સપિડિશન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં તે લોકોને સમુદ્રમાં પડેલા ટાઈટેનિકનો કાટમાળ બતાવવા માટે સબમરીનમાં લઈ જાય છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, આ પ્રોજેક્ટ હેઠળ એક વ્યક્તિની કિંમત લગભગ $2,50,000 એટલે કે પ્રતિ વ્યક્તિ 2 કરોડ રૂપિયાથી વધુ છે. રિપોર્ટ અનુસાર 17 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો આ યાત્રા પર જઈ શકે છે.

કાટમાળ 12,500 ફૂટની ઉંડાઈ પર છે

Oceangate Expeditions ના ટાઈટેનિક સર્વેક્ષણ પર કંપનીનું કહેવું છે કે તેઓ મહત્તમ 12,800 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે. ટાઇટેનિકનો કાટમાળ કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડથી લગભગ 370 માઇલ દક્ષિણમાં 12,500 ફૂટની ઊંડાઇએ છે.

પાકિસ્તાને હવે વધુ એક બંદર વેચવા કાઢ્યું

હોન્ડુરાસની એક મહિલા જેલમાં હૃદયને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે જેલમાં 41 મહિલા કેદીઓના મોત થયા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને બે ગેંગ વચ્ચેની હિંસામાં દાઝી જવાથી કેદીઓના મોત થયા છે. પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget