શોધખોળ કરો

Ukraine War: શું યૂક્રેન યુદ્ધમાં રશિયા કરશે પરમાણું હથિયારોનો ઉપયોગ ? પુતિને ખુદ કહી આવી વાત

પુતિને તાજેતરમાં જ કેટલાય વર્ષેમાં પોતાના રાજનીતિક એજન્ડાને પ્રોત્સાહન આપવ માટે દ્વિતિય વિશ્વ યુદ્ધના મોહરા બનાવાયા છે.

Vladimir Putin on Russia Ukraine War: રશિયા અને યૂક્રેનની વચ્ચે છેલ્લા 11 મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને (Vladimir Putin) યૂક્રેન પર રશિયન સૈનિકોના આક્રમણની સરખામણી નાઝી જર્મનીના વિરુદ્ધ યુદ્ધ સાથે કરી છે. પુતિને યૂક્રેનમાં પોતાની સેનાના સમર્થન માટે ગુરુવારે (2 ફેબ્રુઆરી)એ દ્વિતિય વિશ્વ યુદ્ધના સ્મરણોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો. 

આ દરમિયાન તેને આ લડાઇની સરખામણી નાઝી જર્મનીના આક્રમણ સાથે કરી, અને સંકેત આપ્યો કે મૉસ્કો પરમાણુ હથિયારોનો પણ ઉપયોગ કરી શકે છે. 1942-43 સ્ટેલિનગ્રાદ (Stalingrad) ના લડાઇ લગભગ 6 મહિના સુધી ચાલી હતી, અને જ્યારે તે પુરી થઇ ગઇ તો શહેર ખંડરે બની ગયુ હતુ. આ યુદ્ધમાં દસ લાખથી વધુ સૈનિકો અને નાગરિકોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. 

પુતિને કયા યુદ્ધ સાથે કરી યૂક્રેનની સરખામણી ?
પુતિને તાજેતરમાં જ કેટલાય વર્ષેમાં પોતાના રાજનીતિક એજન્ડાને પ્રોત્સાહન આપવ માટે દ્વિતિય વિશ્વ યુદ્ધના મોહરા બનાવાયા છે. આ સિલસિલામાં પુતિને 2 ફેબ્રુઆરીએ સ્ટેલિનગ્રાદની લડાઇનમાં સોવિયત વિજયની 80મી વર્ષગાંઠ મનાવવા વોલ્ગોગ્રાડ પહોંચ્યા. પુતિને યૂક્રેન પર પોતાના હુમલા માટે સમર્તન વધારવાની માંગ કરી, તેમને યૂક્રેનમાં રશિયાના તથાકથિત વિશેષ સૈન્ય અભિયાનની સરખામણી 1941-1945 માં નાઝી જર્મની વિરુદ્ધના યુદ્ધ સાથે કરી. 

પુતિને પશ્ચિમી દેશોને આપી ધમકી - 
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે - અમે વારંવાર પશ્ચિમના દેશોની આક્રમકતાથી પાછળ હટવુ પડશે, અમે તેમની સીમાઓ પર ટેન્કો નથી મોકલી રહ્યાં, પરંતુ અમારી પાસે જવાબ આપવા માટે સાધન છે, તમામે એ સમજવુ જોઇએ કે, રશિયાની સાથે એક આધુનિક યુદ્ધ પુરેપુરી રીતે અલગ હશે, આ અવિશ્વસનીય, પરંતુ સાચુ છે, અમને ફરીથી જર્મન લેયર્ડ ટેન્કોથી ખતરો છે. 

War: યુદ્ધમાં રશિયા સામે લડવા માટે UK મોકલી શકે છે F-35 લડાકૂ વિમાન ? બ્રિટનના મંત્રી બોલ્યા- અમે ના નહીં કરીએ....

Russia Ukraine War Updates: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે યૂનાઇટેડ કિંગડમ (United Kingdom) ની એન્ટ્રી થતી જોવા મળી રહી છે. યૂકેના રક્ષા મંત્રીએ કહ્યું કે, તે યૂક્રેનને સહયોગ આપતા રહેશે, સાથે જ તેમને યૂક્રેન (Ukraine) ને લડાકૂ વિમાનોનો પૂરવઠો આપવાનો ઇનકાર નથી કર્યો. UK ના રક્ષા સચિવ બેન વાલેસે ગુરુવારે કહ્યું કે, તે યૂક્રેન માટે માત્ર લડાકૂ વિમાન જ નહીં પરંતુ અન્ય સાધનો પણ વિચાર કરવા માટે તૈયાર છે. 

યૂક્રેનના અનુરોધ પર બ્રિટિશ રક્ષા મંત્રીનુ નિવેદન  - 
ન્યૂઝ એજન્સી AFP અનુસાર, UK ના રક્ષા સચિવ બેન વાલેસે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, રશિયા-યૂક્રેન યુદ્ધ ચાલુ છે, વાલેસે કહ્યું કે, વિમાનોની પ્રક્રિયા પર અમે બહુજ સ્પષ્ટ છીએ, છેલ્લા એક વર્ષમાં મે એક વાત સીખી છે કે કોઇપણ વસ્તુનો ઇનકાર ના કરવામાં આવે. 

જોકે, તેમને આગાહ કર્યો છે કે, તે યુદ્ધમાં કોઇ જાદુની છડી (Magic Wand) નહીં બને. તેમને કહ્યું કે આ ચીજો હંમેશા રાતો રાત નથી હોતી, પરંતુ અમે યૂક્રેનિયનને જોખમમાં નહીં મુકીએ.

વળી, આ બાજુ યૂક્રેની વાયુસેનાએ રશિયન આક્રમણથી નિપટવામા મદદ કરવા માટે અમેરિકા નિર્મિત એફ-16 યુદ્ધક વિમાનોનો અનુરોધ કર્યો છે, અમેરિકાએ હાલમાં યૂક્રેનને F-16ની કોઇપણ ડિલીવરી આપવાનો ઇનકાર કરી દીધો છે, પરંતુ પૉલેન્ડ સહિતના અન્ય પાર્ટનર્સે લગભગ હા પાડી દીધી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
Embed widget