શોધખોળ કરો
Advertisement
યમનમાં અમેરિકાનુ આતંકરોધી ઓપરેશન, યુએસ આર્મીએ અલ-કાયદાના નેતા કાસિમ અલ-રિમીને કર્યો ઠાર
કાસિમ અલ-રિમી, જેહાદી સંગઠન અલ-કાયદા અન અરતબ પેનિસુલાનુ 2015થી નેતૃત્વ કરી રહ્યો હતો
વૉશિંગટનઃ અમેરિકાએ યમનમાં આતંક વિરોધી ઓપરેશન શરૂ કરી દીધુ છે. આ ઓપરેશન દરમિયાન AQAP (અલ-કાયદા ઇન અરબ પેનિસુલા)ના સંસ્થાપક અને અલ-કાયદાના નેતા કાસિમ અલ-રિમીને ઠાર મારવામાં આવ્યો છે. સાથે અમેરિકાના આ હુમલામાં અલ-કાયદાના નેતા અયમાન અલી-જવાહિરી પણ માર્યો ગયો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશથી યમનમાં આ આંતકવિરોધી અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.
કાસિમ અલ-રિમી, જેહાદી સંગઠન અલ-કાયદા અન અરતબ પેનિસુલાનુ 2015થી નેતૃત્વ કરી રહ્યો હતો. આ અગાઉ ઇરાકની રાજધાની બગદાદ પર એરસ્ટ્રાઇક કરીને અમેરિકાએ ઇરાનના ટૉપ કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને ઠાર માર્યો હતો. અમેરિકાના આ પગલાથી ખાડી વિસ્તારમાં તનાવ ખુબ વધી ગયો હતો. જનરલ સુલેમાની ઇરાનના અલ-કુદ્સ ફોર્સનો વડો હતો. સુલેમાનીને બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકન હવાઇ હુમલામાં ઠાર મારવામાં આવ્યો હતો.At the direction of President Trump, the U.S. conducted a counterterrorism operation in Yemen that successfully eliminated Qasim al-Rimi, a founder and the leader of al-Qa’ida in the Arabian Peninsula and a deputy to al-Qa’ida leader Ayman al-Zawahiri. https://t.co/ayOmTpzH04
— The White House (@WhiteHouse) February 6, 2020
The White House: At the direction of President Donald Trump, the US conducted a counterterrorism operation in Yemen that successfully eliminated Qasim al-Rimi, a founder and the leader of al-Qa’ida in the Arabian Peninsula (AQAP) & a deputy to al-Qa’ida leader Ayman al-Zawahiri. pic.twitter.com/LeqPRX2dcJ
— ANI (@ANI) February 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement