શોધખોળ કરો

US Army In Syria: સીરિયા અને યૂરોપમાં કર્યા આતંકી હુમલા, કરી રહ્યો હતો મોટા કિડનેપની તૈયારી, અમેરિકન સેનાએ ઠાર માર્યો આતંકી

યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટ (IS)નો નેતા અબ્દ-અલ-હાદી મહમૂદ અલ-હાજી અલી મધ્ય પૂર્વ અને યુરોપમાં આતંકવાદી હુમલાની યોજના બનાવવા માટે જવાબદાર હતો.

US Army KIlled IS Terrorist In Syria: દુનિયામાં સૌથી ખતરનાક આતંકી સંગઠન તરીકે ઈસ્લામિક સ્ટેટ (IS)નું નામ લેવામાં આવે છે. અમેરિકા છેલ્લા કેટલાય વર્ષોથી તેની વિરુદ્ધ કામ ઓપરેશનમાં લાગેલુ છે, હવે અમેરિકન સેનાએ માહિતી આપી છે કે સોમવારે (17 એપ્રિલ) વહેલી સવારે ઉત્તર સીરિયામાં યુએસ સૈન્ય હેલિકૉપ્ટર હુમલામાં એક આતંકીને ઠાર મરાયો છે, આ આતંકવાદી ઇસ્લામિક સ્ટેટ ગૃપનો એક મોટો નેતા હતો અને આતંકી હતો. 

યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટ (IS)નો નેતા અબ્દ-અલ-હાદી મહમૂદ અલ-હાજી અલી મધ્ય પૂર્વ અને યુરોપમાં આતંકવાદી હુમલાની યોજના બનાવવા માટે જવાબદાર હતો. સેન્ટકૉમે જણાવ્યું હતું કે, અલ-હાજી અલી સાથે બે અન્ય ઇસ્લામિક સ્ટેટ (IS) મેમ્બરોને પણ ઠાર માર્યા છે. જે યુએસ સેન્યના નિશાન પર હતા. જોકે, સૈન્ય કાર્યવાહીમાં કોઈ નાગરિક અથવા યુએસ લશ્કરી જાનહાનિ નથી થઇ.

વિદેશમાં અધિકારીઓનું અપહરણ કરવાની યોજના - 
અમેરિકી સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇસ્લામિક સ્ટેટ દ્વારા વિદેશમાં અધિકારીઓનું અપહરણ કરવાની યોજના બનાવવામાં આવી હતી, અને આ અંગેની માહિતી સેનાને પહેલાથી મળી ચૂકી હતી. જેનો ખુલાસો થતાં જ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. 

સીરિયાના વ્હાઇટ હેલ્મેટ, જે ઉત્તરીય સીરિયાના વિપક્ષી -આયોજિત વિસ્તારોમાં એક્ટિવ એક નાગરિક સુરક્ષા સમૂહે કહ્યું કે, તેમને દરોડા દરમિયાન ઘાયલ થયેલા બે લોકોને સ્થાનિક હૉસ્પીટલમાં લઈ ગયા હતા. જોકે, ઇજાગ્રસ્તનું હૉસ્પીટલમાં લઇ જવાયા બાદ મોત થઇ ગયુ હતુ. વ્હાઇટ હેલ્મેટે કહ્યું કે, યુએસ આર્મીના ઓપરેશન દરમિયાન ત્રીજા માણસનું પણ મોત થઇ ગયુ હતુ. 

યુએસ સેનાએ કોઈ ધરપકડનો ઉલ્લેખ નથી કર્યો 
કુર્દના નેતૃત્વ વાળી સીરિયન ડેમૉક્રેટિક ફૉર્સીસ પૂર્વોત્તર સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરોધી અભિયાનોમાં અમેરિકાની સાથે ભાગીદારી કરે છે. સીરિયન ડેમોક્રેટિક ફોર્સે જણાવ્યું કે ઓપરેશન કોબાની શહેરની નજીકના એક બેઝ પરથી શરૂ કરવામાં આવ્યું હતું અને તુર્કી સમર્થિત સશસ્ત્ર વિપક્ષી જૂથની સૈન્ય સંબંધિત એક સૈન્ય સ્થળને નિશાન બનાવવામાં આવ્યુ હતુ.

આ સુકૌર અલ-શામાલ તુર્કીની સરહદ પાસે જારાબ્લુસ વિસ્તારમાં સુવેદા નામનું એક સીરિયન ગામ છે. ઓબ્ઝર્વેટરી ફૉર હ્યૂમન રાઈટ્સે માહિતી આપી હતી કે અમેરિકન સેનાએ કોઈ ધરપકડનો ઉલ્લેખ કર્યો નથી. ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું કે, હેલીકૉપ્ટર લેન્ડ પછી હિંસક અથડામણ થઈ હતી. આ વર્ષે આ પ્રકારનું પ્રથમ લેન્ડિંગ થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Embed widget