શોધખોળ કરો

Russia Ukraine War: અમેરિકાની જાસૂસી એજન્સીનો દાવો- યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા 15 હજાર રશિયન સૈનિકો

શિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લગભગ 5 મહિના થઈ ગયા છે. આ યુદ્ધમાં બંને દેશોમાં ભારે નુકસાન થયાના અહેવાલો છે.

US Intelligence: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લગભગ 5 મહિના થઈ ગયા છે. આ યુદ્ધમાં બંને દેશોમાં ભારે નુકસાન થયાના અહેવાલો છે. દરમિયાન, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) ના અંદાજ મુજબ યુક્રેનમાં અત્યાર સુધીમાં લગભગ 15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને કદાચ 45 હજાર સૈનિકો ઘાયલ થયા છે. CIAના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે બુધવારે કહ્યું કે આ યુદ્ધમાં યુક્રેનને પણ ભારે નુકસાન થયું છે.

કોલોરાડોમાં એસ્પેન સિક્યોરિટી ફોરમમાં વિલિયમ બર્ન્સે કહ્યું કે અમેરિકી ગુપ્તચર એજન્સીના નવા અંદાજ અનુસાર આ યુદ્ધમાં ઓછામાં ઓછા 15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે લગભગ 45,000 સૈનિકો કરતાં ત્રણ ગણા ઘાયલ થયા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેનના લોકો પણ મોતને ભેટ્યા છે પરંતુ આ સંખ્યા રશિયન સૈનિકોની સંખ્યા કરતા ઓછી છે.

યુક્રેને રશિયન વિમાનને તોડી પાડ્યું

રશિયા યુક્રેનના આ યુદ્ધમાં રશિયા યુક્રેનને પર ભારે પડી રહ્યું નથી. યુક્રેન પણ રશિયાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. તાજેતરના કિસ્સામાં યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે દેશના દક્ષિણ ભાગમાં નોવા કાખોવકા શહેરની નજીક વાયુસેના દ્વારા એક રશિયન ફાઇટરને તોડી પાડવામાં આવ્યું છે. આ હુમલાનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Railway Concession to Senior Citizen: વરિષ્ઠ નાગરિકો માટે ડિસ્કાઉન્ટવાળી ટ્રેન ટિકિટ સેવા ફરી શરૂ નહીં થાય!

Petrol Diesel Rate Today: વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં થયો મોટો ઘટાડો, શું દેશમાં સસ્તુ થયું પેટ્રોલ ડીઝલ, જાણો

SBI Facility: સ્ટેટ બેંકના ગ્રાહકોને શાખામાં જવાની જરૂર નહીં પડે! તમામ કામ વોટ્સએપ દ્વારા ઘરે બેસીને થશે

યુરોપના આ દેશમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, છેલ્લા 10 દિવસમાંથી 500થી વધુ લોકો ગરમીના કારણે મોતને ભેટ્યા, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત

ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

Embed widget