શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Russia Ukraine Conflict:  અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન થોડીવારમાં કરશે દેશને સંબોધન, રશિયા-યૂક્રેન વિવાદ પર કરી શકે છે મોટી જાહેરાત

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આજે રાત્રે 11.30 વાગ્યે (ભારતીય સમય મુજબ) દેશને સંબોધિત કરશે.

Russia Ukraine Conflict:  રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આજે રાત્રે 11.30 વાગ્યે (ભારતીય સમય મુજબ) દેશને સંબોધિત કરશે. તેમનું સંબોધન રશિયા દ્વારા યુક્રેનને લઈને ઉઠાવવામાં આવેલા નવા પગલા પર હશે.

તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન વિવાદ ત્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક દિવસ પહેલા પૂર્વી યુક્રેનમાં બે રશિયન સમર્થિત અલગતાવાદી વિસ્તારો - 'ડોનેટ્સક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક' -ને "સ્વતંત્ર" દેશ તરીકે માન્યતા આપી હતી. તરીકે એટલું જ નહીં, પુતિને રશિયન દળોને પૂર્વી યુક્રેનના અલગતાવાદી વિસ્તારોમાં ‘શાંતિ જાળવવા’ આદેશ આપ્યો છે. આ આદેશને બંને વિસ્તારોમાં રશિયન દળોની તૈનાતી તરીકે જોવામાં આવી રહ્યો છે.

પશ્ચિમનું કહેવું છે કે યુક્રેનમાં પુતિનની ચાલથી અસંખ્ય આંતરરાષ્ટ્રીય કરારોનું ઉલ્લંઘન થયું છે

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આજે રાત્રે 11.30 વાગ્યે (ભારતીય સમય મુજબ) દેશને સંબોધિત કરશે. તેમનું સંબોધન રશિયા દ્વારા યુક્રેનને લઈને ઉઠાવવામાં આવેલા નવા પગલા પર હશે.

રશિયા અને યુક્રેનનો વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન આજે બ્રિટિશ પીએમ બોરિસ જોનસને મોટી જાહેરાત કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએફપીના ટ્વીટ પ્રમાણે, યુકેના પીએમ બોરિસ જોહન્સને પાંચ રશિયન બેંકો પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. મોસ્કોમાં સૈના તૈનાત કરવામાં આવતાં તેમણે આ પગલું લીધું છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવારે સુરક્ષા વડા સાથેની સવારની બેઠક પછી સંસદમાં રશિયા સામે આર્થિક પ્રતિબંધોના પ્રથમ અવરોધનું વચન આપ્યું હતું. પીએમ જ્હોન્સને પત્રકારોને જણાવ્યું હતું કે, "આ (પ્રતિબંધો) રશિયાને ઘણી અસર કરશે અને હુમલાની સ્થિતિમાં અમે ઘણું બધું કરવાના છીએ. એમાં કોઈ શંકા નથી કે જો રશિયન કંપનીઓને યુકેના  બજારોમાંથી મૂડી એકત્ર કરતી અટકાવવામાં આવશે તો તેને નુકસાન થવાનું શરૂ થશે.

પુતિનનો યુક્રેન પર હુમલો કરવાનો ઇરાદો'

બ્રિટીશ પીએમએ કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ કરવાનો ઈરાદો ધરાવે થછે. આવું પગલું વિનાશક હશે. તે કોઈપણ અન્ય યુરોપિયન દેશને જીતવાનો પ્રયાસોમાં સફળ ન થવા જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીતVav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Embed widget