શોધખોળ કરો

વિશ્વમાં કોરોનાના 2.30 કરોડ સંક્રમિતોમાંથી 8 લાખ દર્દીના મોત, 24 કલાકમાં આવ્યા 2.47 લાખ નવા કેસ

વર્લ્ડોમીટર પ્રમાણે, કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશના લિસ્ટમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. અહીંયા અત્યાર સુધીમાં 58 લાખથી વધારે લોકો સંક્રમણનો શિકાર થઈ ચુક્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે અને 1128 લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોનાનો કહેર ચાલુ છે. 213 દેશમાં ફેલાઈ ચુકેલો કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વભરમાં 2.30 કરોડ લોકો તેની ઝપેટમાં આવી ચુક્યા છે અને આઠ લાખથી વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ બીમારીથી ઠીક થનારા દર્દીની સંખ્યા એક કરોડ 56 લાખને પાર થઈ ગઈ છે. વિશ્વભરમાં હાલ 66.05 લાખ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 2.47 લાખ નવા કેસ આવ્યા અને 5785 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર પ્રમાણે, કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશના લિસ્ટમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. અહીંયા અત્યાર સુધીમાં 58 લાખથી વધારે લોકો સંક્રમણનો શિકાર થઈ ચુક્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે અને 1128 લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં 24 કલાકમાં 31 હજારથી વધારે નવા મામલા આવ્યા છે. દુનિયામાં સૌથી વધારે કોરોના મામલા ભારતમાં સામે આવી રહ્યા છે. અમેરિકા:           કેસ- 5,795,783, મોત- 179,158 બ્રાઝીલ:              કેસ- 3,536,488, મોત- 113,454 ભારત:                કેસ- 2,973,368, મોત- 55,928 રશિયાઃ                 કેસ- 946,976, મોત- 16,189 સાઉથ આફ્રિકાઃ  કેસ- 603,338, મોત- 12,843 પેરુઃ                   કેસ- 567,059, મોત- 27,034 મેક્સિકો           કેસ- 543,806, મોત- 59,106 કોલંબિયા         કેસ- 522,138, મોત- 16,568 સ્પેનઃ                 કેસ- 407,879, મોત- 28,838 ચિલીઃ                 કેસ- 393,769, મોત- 10,723

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget