શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Buffalo Farming: સૌથી વધુ દૂધ આપે છે આ ભેંસો, જાણો ગુજરાતની કેટલી છે લિસ્ટમાં
Buffalo Farming: ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરીને પણ સારી કમાણી કરી શકે છે. કેટલાક ખેડૂતો મોટી સંખ્યામાં ગાયો, ભેંસો રાખીને પશુપાલન દ્વારા તગડી કમાણી કરી રહ્યા છે.
![Buffalo Farming: ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરીને પણ સારી કમાણી કરી શકે છે. કેટલાક ખેડૂતો મોટી સંખ્યામાં ગાયો, ભેંસો રાખીને પશુપાલન દ્વારા તગડી કમાણી કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/60a985d73dca9cbab64c34d96d60ffa2169382260563376_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/8
![મુર્રાહ ભેંસ- મુર્રાહ ભેંસને વિશ્વની સૌથી દુધાળી ભેંસ કહેવામાં આવે છે જે એક વર્ષમાં 1000-3000 લિટર દૂધ આપે છે. તે મોટે ભાગે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/5adeaaab06658d641695e75adb29016e2e005.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુર્રાહ ભેંસ- મુર્રાહ ભેંસને વિશ્વની સૌથી દુધાળી ભેંસ કહેવામાં આવે છે જે એક વર્ષમાં 1000-3000 લિટર દૂધ આપે છે. તે મોટે ભાગે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે.
2/8
![સુરતી ભેંસ - સુરતી ભેંસ ગુજરાતના નાના અને સીમાંત ખેડૂતો માટે વરદાનથી ઓછી નથી. નાની સાઈઝની સુરતી ભેંસ પણ વર્ષમાં 1600-1800 લિટર દૂધ આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/6c3a65140e842512514fe8ee6b233984a1d36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતી ભેંસ - સુરતી ભેંસ ગુજરાતના નાના અને સીમાંત ખેડૂતો માટે વરદાનથી ઓછી નથી. નાની સાઈઝની સુરતી ભેંસ પણ વર્ષમાં 1600-1800 લિટર દૂધ આપે છે.
3/8
![નવ સુંદરી ભેંસ – બે ભેંસના ક્રોસ બ્રીડિંગની આ ભેંસ પંજાબમાં ખૂબ પ્રખ્યાત છે. ફિરોઝપુરના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી આ ભેંસની તબિયત મજબૂત છે. જેના કારણે એક વર્ષમાં 2500 થી 5000 લીટર દૂધ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/c1381cd6526cf88350d2fbd1ed0826e3c08b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવ સુંદરી ભેંસ – બે ભેંસના ક્રોસ બ્રીડિંગની આ ભેંસ પંજાબમાં ખૂબ પ્રખ્યાત છે. ફિરોઝપુરના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી આ ભેંસની તબિયત મજબૂત છે. જેના કારણે એક વર્ષમાં 2500 થી 5000 લીટર દૂધ મળે છે.
4/8
![મહેસાણી ભેંસ - ભેંસની આ પ્રજાતિ સૌથી વધુ શાંતિપૂર્ણ છે, જે લગભગ 1800 થી 2000 લિટર દૂધ આપે છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના પશુપાલકો અને ખેડૂતો માટે મહેસાણાની ભેંસ રાખવી સામાન્ય બાબત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/92c37266549fba075c19006a9b3cc9d77a17f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહેસાણી ભેંસ - ભેંસની આ પ્રજાતિ સૌથી વધુ શાંતિપૂર્ણ છે, જે લગભગ 1800 થી 2000 લિટર દૂધ આપે છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના પશુપાલકો અને ખેડૂતો માટે મહેસાણાની ભેંસ રાખવી સામાન્ય બાબત છે.
5/8
![સથકનારા ભેંસ - ભેંસની આ જાતિ દક્ષિણ ભારતની મુરાહ ભેંસ તરીકે પણ ઓળખાય છે, જે મોટાભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. જેના કારણે એક વર્ષમાં દૂધનું ઉત્પાદન 800-1200 લીટર સુધી પહોંચી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/ba2ccbd9984753d4945596d390af64b5b4130.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સથકનારા ભેંસ - ભેંસની આ જાતિ દક્ષિણ ભારતની મુરાહ ભેંસ તરીકે પણ ઓળખાય છે, જે મોટાભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. જેના કારણે એક વર્ષમાં દૂધનું ઉત્પાદન 800-1200 લીટર સુધી પહોંચી શકે છે.
6/8
![ગોદાવરી ભેંસ - ભેંસની આ જાતિ ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેની જાળવણીમાં વધુ ખર્ચ થતો નથી અને વર્ષમાં 2000-2050 લીટર સુધી દૂધ મળી રહે છે. તેના દૂધની ગુણવત્તા વખાણવા લાયક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/7fa687b47a252959135fdea273a144ae1e676.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોદાવરી ભેંસ - ભેંસની આ જાતિ ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેની જાળવણીમાં વધુ ખર્ચ થતો નથી અને વર્ષમાં 2000-2050 લીટર સુધી દૂધ મળી રહે છે. તેના દૂધની ગુણવત્તા વખાણવા લાયક છે.
7/8
![ભદાવરી ભેંસ - આ અનોખી પ્રજાતિ ચંબલ, બેટવા અને યમુના નદીની નજીકના વિસ્તારોમાં જોવા મળે છે, જે 365 દિવસમાં 1600-1800 લિટર દૂધ ઉત્પાદન આપે છે. તેના દૂધમાંથી બનેલું ઘી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/6c0b1fd35412bf50c27280f72999312734a34.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભદાવરી ભેંસ - આ અનોખી પ્રજાતિ ચંબલ, બેટવા અને યમુના નદીની નજીકના વિસ્તારોમાં જોવા મળે છે, જે 365 દિવસમાં 1600-1800 લિટર દૂધ ઉત્પાદન આપે છે. તેના દૂધમાંથી બનેલું ઘી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
8/8
![જાફરાબાદી ભેંસ - મજબૂત બાંધેલી જાફરાબાદી ભેંસને ગીર ભેંસ પણ કહેવામાં આવે છે, જે એક વર્ષમાં 1800-2900 લિટર દૂધ આપે છે. તેના દૂધમાં લગભગ 8 ટકા ફેટ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/a03e1d7c7c8b5446def4749a9ff574da50109.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાફરાબાદી ભેંસ - મજબૂત બાંધેલી જાફરાબાદી ભેંસને ગીર ભેંસ પણ કહેવામાં આવે છે, જે એક વર્ષમાં 1800-2900 લિટર દૂધ આપે છે. તેના દૂધમાં લગભગ 8 ટકા ફેટ જોવા મળે છે.
Published at : 04 Sep 2023 03:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)