શોધખોળ કરો
આ તારીખે આવશે પીએમ કિસાન યોજનાના પૈસા, આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
PM Kisan Samman Nidhi Yojana: કિસાન યોજનાનો 16મો હપ્તો ફેબ્રુઆરીમાં આપવામાં આવ્યો હતો. હવે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ચાલો જાણીએ કે યોજનાનો 17મો હપ્તો ક્યારે રીલિઝ કરવામાં આવશે.
પ્રતિકાત્મક તસવીર
1/7

કિસાન યોજનાનો 16મો હપ્તો ફેબ્રુઆરીમાં આપવામાં આવ્યો હતો. હવે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ચાલો જાણીએ કે યોજનાનો 17મો હપ્તો ક્યારે રીલિઝ કરવામાં આવશે.
2/7

આવી જ એક યોજના વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. જેનું નામ કિસાન સન્માન નિધિ યોજના છે, આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. ચાર મહિનાના અંતરે ખેડૂતોને 2,000 રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે. DBT દ્વારા ખેડૂતોને સીધા તેમના ખાતામાં પૈસા મળે છે.
Published at : 14 Jun 2024 01:56 PM (IST)
આગળ જુઓ





















