શોધખોળ કરો
PM કિસાન યોજનાના 20મા હપ્તા અગાઉ કરવા માંગો છો અરજી? આ દસ્તાવેજની પડશે જરૂર
PM Kisan Yojana 20th Installment: જો તમે હજુ સુધી કિસાન યોજનામાં લાભ માટે અરજી કરી નથી તો તમે 20મા હપ્તા પહેલા અરજી કરી શકો છો. પરંતુ આ માટે તમારે કેટલાક દસ્તાવેજો તૈયાર રાખવા પડશે.
પ્રતિકાત્મક તસવીર
1/7

PM Kisan Yojana 20th Installment: જો તમે હજુ સુધી કિસાન યોજનામાં લાભ માટે અરજી કરી નથી તો તમે 20મા હપ્તા પહેલા અરજી કરી શકો છો. પરંતુ આ માટે તમારે કેટલાક દસ્તાવેજો તૈયાર રાખવા પડશે.
2/7

આજે પણ, દેશભરના ઘણા ખેડૂતો ખેતી દ્વારા વધારે કમાણી કરી શકતા નથી. આ જ કારણ છે કે સરકાર ખેડૂતોને સીધો નાણાકીય લાભ આપે છે. આ માટે, ભારત સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે.
Published at : 21 May 2025 01:37 PM (IST)
આગળ જુઓ