શોધખોળ કરો

PM Kisan Scheme: હજુ સુધી નથી મળ્યા પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા, જાણો ઓનલાઇન ક્યાં કરશો ફરિયાદ

PM Kisan Yojana: 15 નવેમ્બરના રોજ પીએમ મોદીએ દેશભરના 8 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 15મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. મોટાભાગના ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે.

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
PM Kisan Yojana, PM Kisan Yojana 15th Installment: 15 નવેમ્બર, 2023 ના રોજ, કેન્દ્ર સરકારે DBT દ્વારા 8 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ રૂ. 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા છે.

3/6
જે ખેડૂતોને તેમના ખાતામાં રૂપિયા મળ્યા છે તેમને SMS દ્વારા આ માહિતી મળી હોવી જોઈએ. પરંતુ કેટલાક ખેડૂતો એવા છે જેમને હજુ સુધી 15મા હપ્તાના પૈસા મળ્યા નથી. જો તમે પણ તેમાંથી એક છો તો ચિંતા કરવાની જરૂર નથી.

4/6
અમે તમને ફરિયાદ કેવી રીતે નોંધાવવી તેની માહિતી આપી રહ્યા છીએ. આ પછી પૈસા થોડા દિવસોમાં તમારા ખાતામાં આવી જશે.ખેડૂતો તેમની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે. આ માટે તે pmkisan-ict@gov.in પર મેઈલ કરી શકે છે.

5/6
આ સિવાય ખેડૂતો હેલ્પલાઈન નંબર 155261 અને ટોલ ફ્રી નંબર 1800115526 અથવા 011-23381092 પર કોલ કરીને તેમના નાણાં હજુ સુધી કેમ નથી આવ્યા તેની માહિતી મેળવી શકે છે.

6/6
હપ્તાની સ્થિતિ જાણવા માટે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો. લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરો અને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. પછી તમને ખબર પડશે કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં.

ખેતીવાડી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

Embed widget