શોધખોળ કરો
Jupiter transit: 12 વર્ષ બાદ વૃષભ રાશિમાં ગુરૂનો પ્રવેશ આ 6 રાશિના જાતકના જીવન પર કેવો પડશે પ્રભાવ?
દેવગુરુ ગુરુ 1 મે, બુધવારે બપોરે 12.59 કલાકે મેષ રાશિમાંથી વૃષભમાં પધાર્યા છે. ગુરુ આવતા વર્ષે 14મી મે 2025 સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. જેનો પ્રભાવ રાશિ પર કેવો પડશે જાણીએ.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ગુરુ તમારી રાશિથી બીજા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તમને પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળશે. તમને ભાગ્યનો સાથ મળશે. પૈતૃક સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. નોકરીમાં બઢતી અને માન-સન્માન વધવાની સંભાવના છે.
2/6

ગુરુ તમારી રાશિના ચડતા ભાવમાં એટલે કે પ્રથમ ભાવમાં ગોચર કરી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકોની મનોકામનાઓ પૂર્ણ થશે. તમામ લાભ મળશે. તમને પ્રમોશન અને સંતાન તરફથી સારા સમાચાર મળશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ પ્રવાસની તકો છે.
Published at : 08 May 2024 07:56 AM (IST)
આગળ જુઓ





















