શોધખોળ કરો
Weekly Tarot Horoscope: 1 સપ્ટેમ્બરથી શરૂ થતાં આ સપ્તાહમાં કોની મહેનત રંગ લાવશે, જાણો શું કહે છે કિસ્મતનું કાર્ડ
Weekly Tarot Horoscope: 1 સપ્ટેમ્બરથી શરૂ થતું સપ્તાહ મેષથી મીન રાશિના લોકો માટે કેવું પસાર થશે જાણીએ ટેરોટ કાર્ડથી વીકલી રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ – આપની આર્થિક સ્થિતિ મજબૂત બનશે,. રોકાણ માટે પણ સારો સમય છે.
2/12

વૃષભ- આવકામાં વૃદ્ધિ થશે પરંતુ આ સાથે ખર્ચ પણ વધુ થશે, સ્વાસ્થ્ય સમસ્યા પણ વધી શકે છે.
3/12

મિથુન- મિથુન રાશિના લોકો સાવધાન રહે, વ્યાપારમાં નુકસાન થઇ શકે છે. કોઇ પર આંખ બંધ કરી વિશ્વાસ ન કરો.
4/12

કર્ક –કર્ક રાશિ માટે સપ્તાહ શુભ નથી.આર્થિક સ્થિતિ સારી નહિ રહે, લવસલાઇફમાં પરેશાની આવશે, ઓફિસમાં નવા કામની જવાબદારી મળી શકે છે
5/12

સિંહ - પ્રોફેશનલ લાઇફમાં સમજીને નિર્ણય લો,. કામ પ્રત્યેની બેદરકારી ભારે પડી શકે છે. ઉતાવળે કોઇ નિર્ણય ન લો.
6/12

કન્યા-આ રાશિ માટે સપ્તાહ શુભ રહેશે, રોકાણ કરવા માટે પણ સારો સમય છે, મહેનત રંગ લાવશે.
7/12

તુલા- તુલા રાશિ માટે સપ્તાહ સારૂ છે. પ્રોફેશન લાઇફલમાં પ્રગતિના યોગ બની રહ્યાં છે.
8/12

વૃશ્ચિક – આ રાશિના લોકોની પણ આર્થિક સ્થિતિ સુધરશે. પ્રોપર્ટી સાથેના વિવાદ ખતમ થશે, શુભ સમાચાર મળશે
9/12

ધન- આ રાશિ માટે સપ્તાહ શુભ નિવડશે., આપને રોકાણથી સારો લાભ મળશે
10/12

મકર- આ રાશિ માટે પણ શુભ સમય છે નવા વ્યવસાય કે નોકરી બદલવા માટે સારો સમય છે.
11/12

કુંભ- આ રાશિને વેપારમાં લાભ થશે પરંતુ સાવધાની પણ જરૂરી, કોઇ પર વધુ વિશ્વાસ ન કરો, ઇન્ક્રીમેન્ટ પ્રમોશનના પણ યોગ છે
12/12

મીન- મીન રાશિ માટે શુભ સપ્તાહ, ભાગ્યનો પુરેપુરો સાથ મળશે, પરિવાર સાથે ખુશી ભર્યો સમય વિતાવશો, નવી પ્રોપર્ટીની ખરીદી કરવા માટે સારો સમય
Published at : 31 Aug 2025 05:49 PM (IST)
આગળ જુઓ





















